પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૫
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં છોકરાં કંપ સા ખર્ચવાની જૂદી જૂદી યોજના પોથ લાગી, અને તેથી તેમને દરેકને જૂદા જૂદા પૈસા આપવા પડતા. છુટ્ટા બેટસ્વસઁ કોઇ એક દેશાઇનું ધર પોતાની યુવાનીમાં જોયું હશે, તે તેને ઘણું ગમી ગયું હતું. તેથી તેવું ઘર હોતે ખાંધવાનો તેણે વિચાર કર્યો હતો; અને ૐ વિચાર હવે અમલમાં આવશે એમ ધારી તે બેહદ ખુશી થયો, તેની સ્ત્રી તથા ઘેરા માં વિચારની સામે થયાં, ‘જીંદગીમાં એ- કાર પણ હું મારું ધાર્યું કરીશ' એમ કહી તે પોતાની ધારણામાં વધારેને વધારે દૂર થતો ગયો, ઘર બંધાવવાના કામમાં તે તદન અજાણ્યો હતા; અને તેના હમૈશના આળસુ સ્વભાવને લીધે મજ્જુ- રોની દેખરેખ રાખવામાં બિલકુલ નાલાયક હતા, જે બરોબર કાળજી રાખી હોત તો ૨૧૫૦૦૦)માં એ ઘર તૈયાર થયું હોય, પરંતુ તેને બદલે તેને ૨૨૦૦૦૦ ખર્ચ થયા, ત્યારે તે તૈયાર થયું ત્યારે છાપ- રામાંથી ઘણીખરી જંગોએ વર્ષાદનું પાણી ચૂવા લાગ્યું, નવી છત તથા કાંગરાને નુકસાન થયું; તેથી હાવરાપર સીસાની પતાળ મૂકુ- વામાં તથા દુર કરવામાં વળી બીજ કેટલાક વધારે રૂપિખાનું ખર્ચ કરવું પડયું, ધર્મમાં રાચરચીલું લાવવાનું કામ મિસિસ ખેટસ્વ- મેં માથે રાખ્યું; અને પોતાની માં જે જે ચીજ લાવે તે તે સીને વખોડવાનું કામ સોસીસેલીએ ઉપાડી લીધું !! મા વઢવાડોઘણી મોટી, સા તથા આખરે મન ઊંચાં કરીદે તવી હતી. એક ત ખતો હતો તે માટે અમુક એારડામાં મૂકવો હતો, અને છોડીએ બીજા આરડામાં મૂકવાની હા લીધો. લડતાં લડતાં તે તખતો ભાગી ગયો. તખતો ભાગ્યાનો વાંક સલીપર મૂકવામાં આવ્યો; તેથી તેણે ગુસ્સા- માં ને ગુસ્સામાં કહ્યું કે 'હું આ ઘરમાં રહી શકતી નથી અને રહું- વાને પૃથ્વી પણ નથી.’ તેનો મા તેને ધરમાંથી નીકળેલી જોવાને ઘણી ખૂશી હતી ત્રીશેક દિવસથી એક પાડોસી બૅક્ટેનન્ટની સ્ત્રી સાથે તેને મેળખાણ થયું હતું, તેને ધેર તે રહેવા ગઈ અને પોતાના પિતાને કંઈક ધમકાવીને, અને કે સ્માજીજી કરીને ૨૨૦૦૦૦) પો- તાના વારસ તરીકે લીધા. પરંતુ તે એવી સરતથી કે હવેથી કોઈ પણ વખત પૈમા માટે હું તમને સતાવીશ નહિ સેલી ઘરમાંથી ગઈ કે તરતજ મિસિસ મેટાબ્સે નવા ઘરમાં