પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬
માબાપ તેવાં છોકરા.

માખાપ તેવાં છોકરાં. રહ્યાની ખુશાલીને ખહાને પોતાના એળખીતાઓને જમવા તૈડયા; અને નાચ્ય પણ કરાવ્યો, ઘરમાંની છે બરાબર સૂકાઈ ગઈ નહોતી; તેથી સધળાં માણસને શરદીથઈ તેમાં મિસિસ બેટસ્વપ્સને ઘણી સા થઈ હતી.તે વખતે એવો રીવાજ હતો કે સેજસાજ કપડાં અને તે પ ણ ઝીણાં પહેરીને બહાર કરવામાં મોંટાઈ ગણાતી, અને મા સ્ત્રી તો ઘણી મગરૂર તથા ટાપટીપને ચાહાનારી હતી, તેથી ઠાડ કરવામાં ખાકી રાખતી નહિ, તેણે નામ રાો તે પછીના રવિવારે સા શરદીથી પીડાતી હતી તે છતાં, પોતાની નાની છોડી જસીના જેટ લી તરૂણ જણાવા માટે ઘણા સ્માનંદથી ફક્ત એકજ ખદન અને પાતળું ગવન પહેરીન દેવળમાં ગઈ તેનો આવો વેશ જોઈને સર્વે હ સવા લાગ્યાં, અને મુખ્યત્વે કરીને જસીને તો ઘણુંજ હસવું આવ્યું પરંતુ પરિણામે એ હસવાનું ખસવું થઇ ગયું. મિસિસ બેટસ્વ- અંને ઘાતક શરદી થઇ. ખીજા દિવસથી એટલે સામવાથી તે ખા ટેલૈ પડી અને શનિવારે રવધામ પહેાંચી. → જેસીને કોઈ મોટા ઉમરાવ સાથે પરણવાનું ઘણું મન હતું; તેથી તેવાની સેાબત મળે એવી મારાથી અગાઉ જણાવ્યા પ્રમાણે તે માંધળી મિસિસ ચેવિયતની પાસે રહેવા ગઈ હતી, ત્યાં તેણે તેની માની શિખામણ પ્રમાણે પોતાના મોટમપણાથી રહેવા માંડ્યું હતું. તેણે પણ પોતાની સાથે ૨૦૦૦૦) એવી સતી લીધા હતાં કે હવે પછી પોતાના બાપને સત્તાવવો નહિ, તેના ભાઇસ્માને માલૂમ પડવું કે જે પિતા હેતને લીધે કે ન્યાય પ્રમાણે ન માપતાં ફત પો- તાની નખળાઇને લીધેજ માં માગ્યા પસા માપેછે, તેને રીબાવી રી- બાવીને પૈસા કઢાવ્યા સિવાય બીજો રસ્તો નથી. થોડા વખતમાં તે ઘણા દુઃખતો થઈ પડ્યા. આળસુઈસાક શિકારી થયો. શિકારી કૂતરાની એક જોડ તેને જોઇએજ દરવર્ષે સ્મા કૂતરા માટે ફ્ ૨૦૦૦) ખર્ચ થતા. પછીથી તેણે સરતના ધોડા લેવા માંડ્યા, અને તેમાં પણ થોડાક હજાર ખોયા તે પૈસા માટે તેને કેદ પકડવામાં આવ્યો અને તેના બાપને તેનું દેવું ભરવાની જરૂર પડી. ધાંધષ્ઠિ યોમોબ સ્મને જંગલીઉવીલ ધારવા લાગ્યા કે ઈસાક માટે ત્રણા પૈસા ખરચાયછે, અને આપણે માટે બિલકુલે ખર્ચ થતું નથી એ ફીક