પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૯
માબાપ તેવાં છોકરા

માબાપ તેવા બેંકર નિયમો શિખબા, તે પિતાને તમે આટલા બધા માહો તેમાં કંઇપણ આશ્ચર્ય નથી. પરંતુ માવો પિતા એક સાર્વજનિક ધાપર ધર્મ- શાળામાં રહે એ કેટલીબધી દયાની વાત છે ! તે બંને કહ્યું હતું કે તે પોતાના છોકરા સિવાય કોઇના આશ્રિત રહે થી નથી

આ એક તરેહનું અભિમાન છે, પરંતુ તે અભિમાન શનયછે; અને એક ઇંચેજ ખેડુતને યોગ્ય છે, મા બાબત હું ને માથે દોષ મૂકી શકતો નથી. મારા પ્યારા ક! તારા પિતાને કહે કે જેવી રીતે એ તારા પૈસા સ્વીકારે તેવીજ રીતે તારા મિત્રના પૈસા પણ તેમણે સ્વીકારવા જોઈએ. તારી શાખ મારી સાથે એવી તો સારી પડી ગઇએ કે ગમે તે વખતે તારી મરજીમાં આવે ત્યારે તું મારી પાસેથી રૂ૫૦૦૦) લઈ જરે, ઉપકાર માનવાની જરૂર નથી. મ- ત્યાર સુધી એક કલાક તરીકે તે જે પ્રમાણિકપણે તથા નીમકહલા- લીથી નોકરી ઉઠાવીએ. તેથી ઋધા પૈસા તો વસલ થઈ ચૂકયાછે, અને હવે પછી પણ તું તેવીજ રીતે ઉદ્યોગથી અનેક્તેહમંદીથી તારૂં કામ કર્યું જઈશ એવી મને ખાતરી છે તેથી બીન મા પણ મને વસૂલ થઈ ચૂક્યા ગણુંછું, એક યા બે વર્ષમાં તું તે વાળી શકીશુ, તને તથા તારા પિતાને નથી કરવા માટે ક્ત સ્પર્ધા પૈસાનું ખત હું તારી પાસેથી લખાવી લઈશ.' સ્મા મમતાળુ અનુગ્રહથી ફ્રેન્કનું હૃદય ભરાઈ આવ્યું. તેનું અંત:કરણ એવું હતું કે મમતા કે દયાથી ઋતંત ન થઈ જતું. તે ઉપકાર માનવાનું શરૂ કરતો હતો. તેટલામાં મિ. ખાલી વચ્ચે બોલી ઉઠ્યો ‘ચાલ ચાલ, આપણે કાયદા સંબંધી કામ કરવામાં જે વખત કાઢવો જોઇએ તે વખત શું કરવા પોતાની લાગણી બતાવવામાંજ કાઢી નાંખવો. જો સ્મા એક કામ છે તે ઘણી ઉ- તાવળથી કરવાનું છે. લગ્ન કરાર તૈયાર કરવાનો છે, કોને માટે હશે તે તારી ધ્યાનમાં સ્માર્યું?’ અમચ શહેરમાં ફ્રેન્કને જેટલાં મેળ- ખાણુ હતાં તે સર્વ સંબંધી વિચાર કરી તે કહેવા લાગ્યો; પરન્તુ જ્યારે તેણે સાંભળ્યું કે એ હિનાપરફેનીકલાંડપર જે તણ શાઈ મોહિત થઈ પડ્યો હતો તે ફોલિંગ્સખી મ્મા લગ્નકરારમાં વરે છે, ત્યારે તે કંઇક વિસ્મય પામ્યો કે તે કરારનો મુસદ્દો