પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦
માબાપ તેવાં છોકરા.

૧૦૦ માપ તેવાં છોકરાં ઘડવા માંડ્યો. જ્યારે તે અને મિ. બાલ લખતા હતા ત્યારે મિ. જોયુચ્યક્રમ્પ માં આવી પહેચ્યો. તેણે ત્યાં આવીને કહ્યું કે મિ સિસ ક્રમ્પ ગુજરી ગઈ છે મને તેનું વસિયતનામું ઉઘાડવું છે માટે તમે ત્યાં ચાલો,’ સ્મા બિચારી શ્રી ધારવા કરતાં વધારે દિવસ મંદવાડ ભોગવી સર પામી હતી. તેના સઘળા મંદવાડ વખતે માંદગીમાં ઉત્પન્ન થતા દરેક તરેહના તુરંગ અને ચિડાઉપણાને ચૂંટી ઘણીજ દૃઢના અને ઉદાર સ્વભાવથી સાંખી રહી હતી, જેએ એમ ધારતા હતા કે પછી વાર્થને લીધે આવી નોકરી ઉડાવેછે તેના મનમાં એવી ખાતરી થઈ ગઈ હતી કે તે સિસિસ ક્રમ્પને તઘ્ન પોત!ને વશ કી લેશે અને તેથી એ પ્રંસી પોતાનો મિલ્કતનો ઘણો ભણ તેનેજ ખાપી જશે, ત્યારે તેના મુવા પછી તેનું વિસ- યતનામું સાંભળવા સળા હકદારો એકઠા થયા ત્યારે તે અંદર અંર્ એમ બોલવા લાગ્યા કે ‘સ્માપણે વસિયતનામું ર૬ ગણીશું; તેનાર ફરિયાદી માંડીશું; જ્યારે વસિયતનામું કર્યું ત્યારે સિમિસ ફ્રેમ્પનું કાળજું કેકાણે નહોતું; બેવાર તો તે બેશુદ્ધિમાં પડી હતી; આપણે તે સાબિત કરી આપીશું ને સિયતનામું ખોટું ડરાવીશું,' આવી રીતનો ખડખડાટ મિ. જોયુ ક્રમ્પ કરતો નહોતો,તે એકલો પોતાની લાકડીપર ટેક દઇને વેગળે, છાનોમાનો બેસી રહ્યો હતો, મિખાલાએ વસિયતતામાનો સિક્કો તોડ્યો, તે ઉઘાડ્યું અને શું લખ્યું છે તે સાંભળવા માતુર થઇ રહેલાઓને તે વાંચી સંભળાવ્યું. જ્યારે તેને માલૂમ પડ્યું કે સઘળે વારસે! જોસ્યુચ્ય ગ્રુપને સ્થાપવામાં આવ્યોછે ત્યારે તેઓને ઘણો સ્મચંખો લાગ્યો. આવી રીતે પોતાની મિલ્કતની વ્યવસ્થા કરવાનું કારણ મિસિસ ઑપ્ એમ જણાવ્યું કે ‘હું મરવા પડી હતી તે વખતે મને કોઈ પણ રીતે નહિ સતાવનાર સમો કુકત જોમ્યુચ્યા ક્રુપજ હતો. મને ખા તરી છે કે તે મારી નિમકહલાલ સદ્ગુણી દાસી મિસ પીકલાંડ માટે એક ગૃહસ્યને છાજે તેવો બંદોબસ્ત કરશું, આ બાબત તે મારી સધળી ઈચ્છા જાણુંછે. તેજ પ્રમાણે વર્તશે. પેટીની મરજીથીજ મેં તેને કંઈપણ વારસો આપ્યો નથી, માત્ર તેના પિતાના ઉપયો- ગતે માટે રૂપ૨પ) મે જાવા કાઢ્યા છે,‘