પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં છોકરાં ૧૧ કોઈ પણ તરેહની લાગણી અથવા તર્કવિતર્ક કર્યા વગર વિલ સાંભળવામાં ફકત જાન્યુઆક્રમ્સ એકલોજ હતો, બાકીમાંનાં કે- ટલાંક મરનાર ખાધુંને હપો દેવા લાગ્યાં; તથા કેટલાંક ઠાવકા માં રાખી સભ્યતાની ખાતર, પરન્તુ બળä પટે,મિ જેસ્યુ ક્રુષને અભિનંદન સ્માપવા લાગ્યાં વસિયતનામું કાયદેસર ઘડવામાં આવ્યું હતું, અને સઘળી ખાંચખૂયોનો એવો તો સારો નિકાલ કરેલ હતો કે તે રદ કરાવવાના વિચાર કરનારાંની સઘળી ખાશાપર પાણી ફરી વળ્યુ. નિરાશાને લીધે ઉત્પન્ન થયેલો સારખકર બંધ પડયો અટલે મિદોમ્યુમ ક્રમ્પ ઉભો થયો, મને ત્યાં કેટલાં માણસ હાજર છે તે પોતાની લાકડીથી ગણી જોયું. પછી તે બોષો કે ‘મહીંમાં તમે દશ જણછો. ઢોક, તમે દરેક જણ મને ધિક્કારોને; પરન્તુ તે સંબંધી મારે હમણાં કંઈ બોલવાનું પ્રયોજન નથી, તમારી ખાતર નહિ પરન્તુ મારા પોતાના ભલાને માટે એક ખરા ઈંગ્રેજ ધારીની રીતભાતને હું અત્યારે પણ વળગી રહીશ. મરનાર બા- ઇના પૈસાની માટૅ બિલકુલ જરૂર નધી. વારસા મેળવવાની હાય- પીટ કર્યા વગર પ્રમાણિકપણાથી સંપાદન કરેલા મારી પાસે પુષ્કળ પૈસાછે. તે ગરીબ બિચારી મરતી ડાંસીને તમે શું કરવા સતાવી ? જે તમે તેની સાથે સારી રીતે વયો હોત તો તમને સારો ફાયદો થાત. પત્નું તેનું હવે કાંઈ નથી, તમને દરેક જણને હું ૨૧૦૦૦૦) સ્થાપીશ. તે એવી સરતથી કે તમારે દરેક જણે તેમાંથી પાંચસ ૨- પિગ્મા પેઢી કલાંડને આપવા. મને ખારી છે કે તમે એ છોડીને જે અન્યાય સ્થાપ્યોછે તે તમને બરોબર સાંભરતો હશેજ' ચિ૦ ક્રમ્પ ઉપર હવે ઉપકાર કરવો એ અગત્યનું છે એમ ધારી પડીને ન્યાય આપવામાં તે એક બીજા સાથે હરિકાંઈ કરવા મંડચાં, કેટલાંકે કહ્યું એને માટે તો અમને લેશમાત્ર પણ શક નહોતો, કેટલાંકે એમ કહ્યું કે એમાં અમારો દોષ નહોતો; કારણ કે અમે પેલી ખટપટિયણ માથાના જાડા કહેવાપર ભરૈસા રાખ્યો હતો. ખાખરે દરેક જણે દસ દસ હજાર રૂપિગ્મા કબૂલ રાખ્યા,અને પટીના સદ્ગુણ માટે જાણે પાંચસ પાંચસે પિગ્માનો કરે ભરતાં હોય તેમ તેને ગણી આપ્યા પાંચ હજાર રૂપિગ્મા મળવાથી પી બોલી કે અરે મારા