પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં છોકરાં, ૧૦૩ માત્મા છતાં તેણે કામ ચાલાવ્યું નહોતું. ચ્યાર્થી તેઓએ ફ્રેન્કની ભલમનસાઇપર સ્માધાર રાખી તેમના વતૅચુક સંબંધી સારો ત્રિ- ચાર કોર્ટમાં જણાવવાની તેને ભલામણ કરી, વીલે કહ્યું કે પ્રિય બૅન્ક! વિચાર કરો કે તમારા જેવાનો ફકત એકજ સારો શબ્દ અ મારા જેવાતા હકમાં કેટલો ખવો લાભકત્તી થઈ પડશે! તમે કેટલા બધા વસૂધી અમારા પડોસી હતા ! જો તમે માત્ર એટલૂંજ કહો કે ‘સ્મા છોકરાએને મેં કદી *ગલી, ખાળસુ, અને ધાંધળીયા જોયા નહોતા’ તો કેવું સારૂં થાય ! કેમ એમ કહેશોજ કની ? ફ્રેન્ક કહ્યું ‘મારાથી એમ કેમ કહેવાય?’ તેમ છતાં કદાચ હું એમ કહું તો તે કોઈ માને તિરું, કારણ તમરા ગુણદોષ પ્રસિદ્ધ છે. માટે મને માફ કરો. માવી વખતે હું તમને પકો સ્થાપવા ઇચ્છતો નથી, પરંતુ સધળા લોકો જાણેછે કે તમને જંગલીવીલ, ધાંધળી- યોમોળ અને ભાળયુઈસાક એમજ સા કહેતા.’ બટસ્વધ્નનો જે વિલ હતો તે બોલી ઉઠ્યો કે ‘ઞહિયાંજ પંચાત છે, ખૂલી કોર્ટ- માં આ વાત બહાર પડશેજ અને ન્યાયાધિશ વગેરે એનાપર ઘણું વજન રાખશેષ, વૃદ્ધ ખેટવ્સે કહ્યું ખરેમ ફ્રેન્ક ! મિ, ન્ક ! અમારાપર રહેમ નજર રાખ. સ્મા મારા છોકરાની તરફે- ણમાં બોલજે, ઘડપણના વખતે મારે મારા હેકરાને માત્રા કેસની અંદર કોર્ટમાં અપરાધી તરીકે ઉભા કરેલા જોવા એ મને કેટલું શરમ ભરેલું છે. મને જો કદાચ તેને દેશનિકાલ કરવામાં આવે તો પછી બાકીજ શું રહ્યું ! અરેક ? હું એમને માટે જેમ કરી શકે તેમ કરજે, તારો સ્વભાવ જન્મથીજ ભલમનમાઇનો છે, તું ઘણો ડાહ્યો છોકરો છે,’ મા દુ:ખી પિતાની ભાજીજી અને માંસુથી ફ્રેન્કના મનમાં ઘણું લાગ્યું; પરંતુ તેનો સારો સ્વભાવ એવો નહોતો કે તેને હું બોલવા માટે હા પડાવે. તેણે કહ્યું કે ‘આ કેસની વખતે તેના લાભમાં ખોલવાનું મહેરબાની કરીને મને કહેશો નહિ. તેમ્માને લાભકવા થઈ પડે તેવું મારાથી કશું કહેવાવાનું નથી, મારાથી તેમને લાભ કરતાં હાતિ વધારે થશે. ફ્રેન્કે સ્માત કહ્યું તે છતાં પણ તેએાના મનમાં એમ હતું કે અણીના વખને તેનો સારો સ્વભાવ