પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪
માબાપ તેવાં છોકરા.

માબાપ તેવાં છોકરાં તેના પ્રમાણિકપણાને દબાવી દેશે, ને તે લાભમાંગ બોલશે, સ્માર્થી તેને કોર્ટની રૂબરૂ બોલાવવામાં માન્યો. સાક્ષિદાર તરીકે ખડો કર્યા પછી ખેટવર્મતા વિક્રલે તેને પૂછ્યું કે કેમ સાહેબજી ! તમે સ્મા બંધવાચ્યાના લાભના સાક્ષો છો ! હું ધારૂંછું કે તમે તેમને તમારા બચપણથી ઓળખોછો. ત- મારી ચાલચલગત એવી છે કે તમે જે કંઈ સ્મા બંધવાચ્યાના લાભમાં કહેશો તેથી ન્યાયાધિશુ અને પંપ (જ્યૂરી)ને ઘણી સારી અસર થશે ફ્રેન્ક શું કહે છે તે સાંભળવાની માશાથી સાળા સૂપ રહી ગયા. પોતાના પડોસી તથા બાળસ્નેહીએાના લાભકર્ષા થઈ પડવાની માશા, અને પોતે જે ખરેખરૂં હું નછે તે કહેવાની બીક, એ બેની વચ્ચે એનું મન એવું તો હિલોળે ચડયું કે તેનાથી એક શબ્દ બોલાયો નહિ; પરંતુ તેની આંખમાંથી દડદડ આંસુ વહેવા માંડ્યાં. ન્યુરોમાંથી એક જણે બીન્તએને કહ્યું કે આ પૂરાવો અંધવાની તદન વિરૂદ્ધ છે !! ૧૪ ન્યાયાધીશે સ્માખરે તેઓને અપરાધી ફરાવી દેનિકાલની શિક્ષા કરમાવી. જ્યારે ન્યાયાધિશ ઉપરની રક્ષા કરમાવનો હતો ત્યારે હુ બેટસ્વર્ઝને કોર્ટમાંથી ઉંચકી જવામાં માવ્યો, કારણ કે તે બેશુદ્ થઈ ગયો હતો, અગર જો કે તેના છોકરા તેની સાથે શ્રેણીજ ખરાબ રીતે વહ્યા હતા તષેિ તેઓનાં અપમાન અને નાની સ્થિતિ તેનાથી બૈઈ શકાઈ નહિ. માતાપિતાનું હેતજ એવું હોયછે, તે એકરાં માટે ગાંડાધેલાં થઈ નછે. પિતા પોતાની જીંદગી પર્યંત ધૃતરૂં કરી, ગમે તેવાં સંકટ સહન કરી, અને પેટે પાટા ખાંધી લૂખુંપાનુઁ ખાઈ પૈસા એકઠા કરેછે તે પોતાનાં ઊંકરાં માટેજ બેકરાં નાનાં હોછે ત્યારે માબાપ લાડકોડથી તેમને ઉછેરેછે, તેમને માટે પૈસા ખરચેછે, તેમના સુખને માટે પોતે અરાહ્ય દુઃખ વડેઝે, તે માંદાં થાયછે ત્યારે તેમનો જીવ બહુ ખળેછે. મને તેમને સાજાં કરવા માટે ઘણી ઘણી વિપત્તિએ વેડેછે, તે સત્રનું તેમની રહેલી બાજરી ખાવાની, કે ઘડપણમાં તેચ્યા સુખ મા- પશે એવી આશાથી કાંઈ કરતાં નથી, પરંતુ તે મોટાં થાય,