પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૫
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં છોકરાં જન્મ્યાનું મારાથી સારૂં નામ કાઢે, પોતાનું ઘર માંડી રહે, દુનિયામાં સાર્થક કરે, તથા ભાંડુએનસુખરૂપ થઈ પડે તેવીજ તેટલું કરેછે. ખમણમાં માબાપ માટલું કરે તેમાં કંઈ નવાઈ જેવું કદાચ ન ગણીએ, તથાપિ છોકરાં મોટાં થાયછે અને તે પો- તાનું ઘરબાર માંડી છોકરાં છેવાં સાથે જૂદાં રહેછે, તોપણ તેચ્ય નાપર તેમનું હેત તેવુંજ રહેછે; તે ગમે તેટલાં મોટાં થાય તોપણ પો… તેમને છોકરાંજ ધારેછે તે સઘળું તેમના સ્વાભાવિક નિર્મેળ પ્રેમને લીધેજ, જો કોઈ છોકરૂં જન્મની કે પછીની કાંઈ ખોડથી પીડાતું હોય વા તેની પણ તેટલીજ બધે તેથી પણ વધારે સંભાળ લેછે,પરંભાયા મનુષ્યને કદાચ એવા છોકરા માટે કંટાળો ઉત્પન્ન થાય, પરન્તુ માબાપને તો તે વહાલું હોયછે. છોકરાં મેંટપણે સારાં નિવડે ત્યારે તેચ્યાતાપર હેત હોય તેમાં તો શી નવાઈ, પરન્તુ તે ડુચેંણી નિÈછે, કુમાર્ગે ધસડાઈ છે અને લોકના ધિક્કારમાં છે ત્યારે પણ તેમના તરફ તેટલોજ પ્રેમ રહે. આવાં છોકરાં અગર જો કે પોતાનાં માબાપને ધિક્કારે છે, તેમના સામું બોલેછે, માર મારે છે, તથા હરેક રીતે વૃદ્દાવસ્થાની વખતે તેમને દુઃખરૂપ તથા દુશ્મન જેવાં થઈ પડેછે, તથાપિ તે છોકરાંના સંકટની વખતે, માબાપ પોતાનાપર ગૂારેલો સ્કૂલમ, કૃતાપણું વગેરે સર્વ વીસરી જઈ, તેમને બાળકજ ગણી પોતાનું તન મન અને ધન તેમનું ભલું કરવા માટે વાર કરેછે, ગમેતેવી વિપત્તિ માટે વહોરી લેછે, તથા ગમેતેમ કરી તેમને સંકટમાંથી મુક્ત કરવા પ્રયન કરેછે. સ્માજ માબાપના પ્રેમની ખૂબી છે! એ પ્રેમ જેણે અનુભવ્યો હોયછે તેજ જાણી શકેછે; ને તેવું માપણે સ્મા ખટર્મના સંબંધમાં જોયું, અગર જો કે હું ભેટવર્ઝને તેના દરેક છોકરાએ હદ ઉપરાંત દુ:ખ દીધું હતું, તે તેનાથી તદન છૂટા પડીકુમાર્ગ ધસડાઈ જઈ લુચ્ચા, સની, શૃગારી, તથા સ્માભરે આવું ક્રૂર ફર્મ ક્રૂર- નારા નિવડ્યા હતા, તથાપિ તેનું મન તે તરફ પ્રથમા જેવુંજ હતું, તેવીજ પ્રેમાળ દૃષ્ટિથી તે તેમના તરફ જૌતો હતો, તથા છેવટે તેમને માટેજ ઋહિં બેશુદ્ધ થઈ ગયો હતો, દુર્ગુણી છોકરાઓને વાજની શિક્ષા થઈ તે પણ તેનાથી ખમાઈ નહિં, કારણકે તે