પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭
માબાપ તેવાં છોકરા

માબાપ તેવા છોકર નહોતા. આાગળમાછળ વીંટલાઈ વળી જોનારમાં મિસિસચેત્રિયંઢ- ના બે ચાકરો હતા. તેમાંના એકે ફ્રેન્કના કાનમાં કહ્યું કે તમે બા પૃદ્ધ માણસને ગમેતેમ ફૌસલાવી સમજાવી તેને ધેર મોકલો, અને એ પોતાની છોડીા માટે કંઈપણ ખબર ન પૂછે તેવું કરો; કાર- કે તેમના સમાચાર સાંભળીને તે વિશેષ દુ:ખી થશે.' સ્માથી કે તે ડોસાને તેને ધેર જવા સમજાવ્યો, તથા પોતાની શક્તિ પ્ર- માણે તેને દીલાસે દીવા. તે દુ:ખી ડોસા બોયો કે ‘સ્મા દુનિયા માં હવે મારે માટે કંપણ સુખ રહેલું નથી ! અરેરે ખરાબ છો- કરાં કેવાં દુઃખરૂપ થાયછે ! ! ! મારાં છોકરાંએ મારા હૃદયને કારી બ્રા માર્યા છે, પણ અરે! તેમાં મારોજ દોષ છે ! તેમે નાનાં હ તાં ત્યારે મેં તેમની કંઈપણ સંભાળ લીધી નથી. અને હવે હું ધ- રડો થયોછું ત્યારે તે મારી ખબર લેતાં નથી !! ખેર; પરન્તુ કોઈ કહો કે મારી છોડીમાનું શું થયું તે કોઈને માલૂમ પડ્યું છે કે નહિ?' ફ્રેન્કે મા પ્રશ્નનો ઉત્તર ઉડાવી દઇને કહ્યું કે માજની રાત તમે નિશ્ચિંત વાં; કારણ કે તેથી તમારા મનની દિલગીરી અને ત વિતર્ક ઓછાં થશે.’ શોક તથા દિલગીરીથી તે તદન થાકી ગયો - તો તેથી ખાખરે તે એક તરેહની બેશુદ્ધિમાં પડયો. તેને ધ્રુ તો ભાગ્યેજ કહી શકાય. પોતાના શૅડ મિ. ખાલીનું કામ તૈયાર કરવા માટે કેન્દ્રને પોતાને સુકામે વેળાસર જવાની જરૂર પડી, જે દુઃખ- મયે દેખાવને તે વ્યાદિથી જોઈ શકે પરંતુ તેનો છૂટકો કરી શકે નહિ તેવા દેખાવથી દૂર થવાથી તે ઘણો ખૂશી થયો. વાંચનારને યાદ હશે કે મગાઉ જેસી ઉપર માહિત થઈ તેની સાથે લગ્ન કરવાને તૈયાર થયો હતો, પરંતુ પોતાના પિ- તાની શીખામણથી એ વર માંડીવાળા એ ઉદ્દત છોકરી સા- થેનો સળે, સંબંધ તેણે ત્યાગ કર્યો હતો, એમ કરવાથી ફ્રેન્ક ભ વિષ્યની ઘણી ભારે સ્માતોથી બચી ગયો. કેટલાક તાણીને છળ- ભદથી છેતરી,ચ્યાખરે તે ખરેખરી કસાઈ પડી, છેવટે એક સાધા- રણ સાર્જન્ટની સાથે પ્યારમાં પડી, તેની સાથે ચ્યાજ સવારે તે નાશી ગઈ. મા સાર્વજન્ટ તેનાપર કાંઈ પાર રાખતો નહોતો, પ રંતુ તેના ૨૦૦૦૦ રૂપિા પડાવી લેવા માટે ઉપરથી વહાલ બ

૧૭