પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
માબાપ તેવાં છોકરા.

૧૦૮ માખાપ તેવા બેકરાં તાવતો હતો. તે એટલોખવો અવિચારી તથા ઉડાઉ હતો કે પૈસા મળે તો પરણવું, નહીં તો કેમાં જવું' એવો તેણે ઠરાવ કર્યો હતો. આવા માણસ સાથે નાશી જઈ લગ્ન કરવામાં કંઈપણ શુક્રવાર થવો મુશ્કેલ હોયછે. તેમ જેસીને પણ અંદર અંદર વઢવાડ થવા લાગી તથા એકબીજાથી મન ઊંચા રાખી તણે તેચ્યાને ઘરમાં રહ્યા છતાં કાંઈપણ સંબંધ નથી એમ વર્તવા લાગ્યાં, જેસીના પૈસા પૂરા થયા એટલે તેઓને મનને ને દાંતને પણ ધર થયું ને દુષ્ટાચરણથી વતી પોતાની પરીતિમાં વધારો કરતીજ ગઈ. સેલીને આ વખતે તેના પિતાનું કે ભાઈનું કંઈપણ ભાત નહોતું. તે તો પોતાના સ્માર્ક સાથે લગ્ન સંબંધી લડાઈમાં ગૂંથાઈ હતી. મિસીસ ક્રમ્પે ચોખી ના કડ્ડાછતાં કેપ્ટન બ્લુમિંગ્ટનને તૈના એરડામાં ગોકુલનાર સેલી હતી. એ વાત અગાઉ ભાવી ગઈ. અને મ્યુનિંગ્ટનને એ ખાઇએ. કંઈપણ વારસા સ્થાપ્યો નહિ. એ પણ આપણે વાંચ્યું. સ્માથી ચીડાઇને તેણે સેલીને કહ્યું કે ‘તારે લીધે મારે એક સારો વારસા ખોવો પડ્યો.' આ તોહમતથી ગુસ્સે થઈ લીએ ના બોલાય તેવા શબ્દોમાં તેનો ઉત્તર વાખ્ખો મા વા ક્લુર્ર એટલે સુધી વધી પડયું કે આખરે કેપ્ટને સેગન ખાધા કે કાંઈ જંગલી સ્ત્રી સાથે પરણીશ, પરંતુ તારા જેવી શંખણીને સર્- ણા પણ નહિ પરણું !' આ પ્રમાણે તેના સંબંધનો છેડો આવ્યો, તેથી સોસિસેલીનાં એળખીતાને ઘણી સુજ થઈ પડી. તેના ખરાય સ્વભાવને લીધે સધળાં આડોસીપાસી તેને ધિક્કારતાં હતાં; તેથી કેપ્ટનના સંબંધમાં સેલીને નિપજેલી નિરાશા વધારવાને તેઓ બુદ્ધિથી તેની મશ્કરી કરતાં; અને ઘણીખરી વખતે એમ કહેતાં કે પ્યાર કે પૈસા માટે હવે તેને કોઈ પણ વર મળવાનો નથ.’ બનની એ સલાહ સંપ કર્વાન માટે જે જે દરખાસ્તો ક રવામાં આવી તે સધળી દરખાસ્તોરમ, બ્લુમીગટને બિલકુલ ધ્યાન ખાપ્યું નહિ. અરે કર્કશાથી છૂટવાને લીધે તે ઘણો ખૂથી થ- યો, માપણા વાંચનાર એનું શું થયું તે તણવાની બહુ જીજ્ઞાસા નહીં રાખતા હોય એમ ધારો કાળના સપાટામાં તેને રઝળતો મૂકી આપણે આપણી વાત આાગળ ચલાવીએ.