પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં એકરાં. હવે આપણે ત્રિ, ખાલાની ખબર લઇએ, માપણે એન નશે છેલ્લું વાંચ્યું ત્યારે તે મિક્ોલિંગ્સમીના લગ્ન કરારની ગાંડવણ કરવામાં ગૂંથાયો હતો. જ્યારે રાઘા કરાર બરોબર ઘડાયો ત્યારે તે સૈને તેણે ફ્રેન્કને મિ. ફ્રોલીંગ્સની પાસે મોકો. આ વખતે મિ. ફ્રોલીંગ્સખી એકલોજ હતો. તેણે ફ્રેન્કને કહ્યું ‘આવો ખેસે. મેં ત- મને કોઈ દિવસ જોયા નથી, તથાપિ તમારા નામથી હું ખરોકર માહિતગાર છું. તમે ફ઼ેની ફ્રેન્ડલાંડના એક ભાઈ છો. તમારી એ માયાળુ મેન ઘણી સ્વરૂપવાન અને સદ્ગુણી તરૂણી છે, અને તમે તેને માટે મગરૂર થાએ તેમાં નવાઈ નથી, મારાપર તેના ધણોજ ઉપકાર થયેલો છે,’ સ્માટલું ખોલો તેણે મિસિસ હન્ગરફોર્ડને ત્યાં જે જે મળ્યું હતું તે સી ફ્રેન્કને વિસ્તાર સહિત કહ્યું; અને છેવટે જણાવ્યું કે ‘તમને અગર તમારા કુટુંબને કંઈપણ લાભકર્તા થઈ પડવાથી મને બેહદ સંતોષ ઉત્પન્ન થશે. માટે મને કહો કે હું તમારે માટે શું કરૂં ? રેન્ક કંઈપણ ઉત્તર માપ્યા વિના નીચું જોઈ બેસી રહ્યો. તેણે વિચાર્યું કે ‘મારા વ4 પિતાને તેના ક્ષેત્રમાંથી કાઢી મૂકી સ્મા ગૃહસ્થે અગર તેના મુનીમે જે અન્યાય ગ્રૂજાર્યો હતો તે સ્મ- ન્યાય તેણે યાદ લાવવો બ્લેષએ ત્યાં પોતાને માટે ન્યાય માગવાનો હતો ત્યાં કોઈ પણ તરેહની મહેરબાની માગવી એન્કના ઉમદા સ્વભાવને ઋણું નિરર્થંક લાગ્યું. ખરી રીતે જોતાં મિ, ફોલિંગ્સીએ પોતાનો વહિવટ પોતાના સુનીમને સોંપી દીવો હતો; અને પોતાના ખેડુતોનાં કામકાજ તથા નામમ વીગેરેની તેને ધીજ થોડી મા- હિતી હતી, સ્મા વખતે તેને લેશમાત્ર પણ ખબર નહોતી કે ફ્રેન્ક એ તેના એક જૂનામાં જૂના અને હાંશિયાર ખેડુતનો છોકરો છે. તેને માલૂમ નહોતું કે પોતાના ગુનામના અત્યાયને લીધેજ વૃદ્ધ કલાંડને એક ધર્મશાળામાં રહેવાની જરૂર પડીછે, તેથી ક્રેન્ક નિ- પૃહી રહી ગૂપચૂપ બેશી રહ્યો. તે જોઈ મિ. ફોલિંગ્સની ભયંખો પામી વારે વારે તેને પૂછવા મંડષો, આખરે તેને સઘળું માલૂમ પડયું અને બધું સાંભળીને તે ઘણી લજવાયો તથા આશ્ચર્ય પામ્યો, તે ઓલ્પો કે તમારા પિતાને માટલું બધું દુઃખ પડયું તેનું કારણ શું મારી બેકાળજી છે ? તમે કહોશે ભારે મને યાદ આપેછે કે 20t