પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦
માબાપ તેવાં છોકરા.

માબાપ તેવા છોકર, જ્યારે હું માાસ્કોટની સરતો રમવા જતો હતો ત્યારે માથે સુંદ! ખોળા વાળવાળા એક વૃદ્ધ માણસ કંઈ કામ સારૂ મને મળવા આવ્યો હતો, એજ તમારા પિતા હતા કે શું? ‘મારે હમણાં ઉતાવળ છે ને મારો મુનીમ ઈંસ, ડીલ જે રીતસર હશે તેજ ક’ એવું મેં તે મને કહેલું મને હાલ યાદ આવે છે. આ બાબતમાં મેં મોટી ભૂલ થાપ ખાધી છે. સુનીમપર મેં વિશ્વાસ મૂકો હતો તેનું ફળ મને મળી ચૂકયું છે. પણ ઈશ્વર કરે તે સારૂંજ કરે. હવે મારૂં સ કામ હું મારાજ હાથમાં રાખી હવે મારા કામ પાછી ઠંડવાનો મારો વિચાર છે. ધોડા, ગાડી, સરતો વિગેરેમાં હવે મારૂં મન હતું નથી તેમ ગોડવાનું પણ નથી. દરેકનો સમય હોયછે. હવે મા ઉન્મત્ત મિજાજ ડેકાણે ખાવ્યો છે. હું એવુંજ ઈચ્છું છું કે મારા સ્મ વિચારીપણાથી મારા સિવાય બીર્જા કંઇને હાનિ ન થઈ હોત તો ઘણું સારું થાત. હવે જે કંઈ હું કરી શકું તે એજ કે પાછળ થઈ ગયેલાનો મારે બદલો વાળવો, પ્રથમ તમારા પિતાની ખાખતજ હા- ચમાં લઈશું. સુભાગ્યે મારી પાસે તેમ કરવાનાં સાધન છે, તમારૂં ક્ષેત્ર મારી પાસે પાછું આપુંછે, તે કાલે તમારા પિતાને સોંપવામાં ભાવશે, વૃદ્ધ ખેટવર્સ હમણાંજ તે ક્ષેત્ર મને પાછું સાંપવા વ્યો હતો. તેની પાસે સાંયના ઘણા પૈસા લેણાઅે, પરંતુ ધારવા પ્રમાણે તેણે એ જગોપર્ એક સુંદર ઘર બાંધ્યું છે, તેથી તમારા પિતાના ભલાને માટે હું ઘણોજ ખુશી થાઊંધું. તેમને કહો કે એ ઘર તથા ક્ષેત્ર તમને આપવામાં આવશે. મારા નામથી ત- મને જે અન્યાય આપવામાં આવ્યો છે તેનો બદલો વાળવા હું ઘણોજ ઉત્સુક છું.’ ભારત સ્માથી જ એટલો ખો ખૂથી થઈ ગયે કે ઉપકારનો એકે શબ્દ તે બોલી શક્યો નહિ. મા ભૂખખર પોતાની બેનોને જા હેર કરવા તે મિસિસ હંગરફોર્ડને ત્યાં ગયો. અને ખીજે દિવસે તે. એ પોતાના પિતાને મળવાંનાં હતાં તેથી સધળાંએ તે વખતે ત્યાં હાજર થવાનો નિશ્ચય કર્યો. ખીજે દિવસે સવારમાં દરેકજણ પોતપોતાના શેઠ શેઠાણીના રત લઈ સારા કડાં પહેરી, પોતાનું ઉત્પાઈન કરેલું સાથે લઈ, પોતાના