લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૧
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં છોકરાં પિતાને ધર્મશાળામાંથી મુક્ત કરવાની આશાએ હષઁસહિત એકઠાં થઈ સઘળાં ત્યાં જવા ચાલી નીકળ્યાં, જ્યારે પોતાનાં પ્રિય બેંકરાનો અ- વાજ કાને પડયો ત્યારે વહુન્કલાં પોતાના નાના ખાગમાં કામે વળ મેલો હતો, ફેની ! પર્યા! જેમ્સ ! ફ્રેન્ક ! મારાં વહાલાં બેંકરાં ! તને ભલે આવ્યાં! મને માલૂમજ હતું કે તેને તમારા વૃદ્ધ પિતાના અબ લેવા આજ અન્ને માવો; તેથી તમને આવકાર આપવાને મા છડીયેા હું તૈયાર કરતો હતો, પરંતુ મા ધર્મશાળામાં આવતાં તમને શરમ ન થવી તે જોઈ હું બિસ્મય પામુંધું! મારાં ડાહ્યાં છોકરાં! તમારે માટે હું ચો મગરૂર થાછું ખરેખર ! શરીર ઞાાં સારાં મારી આખી જીંદગીમાં મેં તમને કાઈ પણ દિવસ જોયાં નહાંતાં.' ફ્રેન્કે ઉત્તર વાળ્યો પિતાજી! તમે કોપષ્ણુ દિવસ અમને સ ઘળાંને એકજ વખતે સ્માટલાં બધાં મુખી નહિ જોયાં હોય તેથી તમને ખામ લાગતું હશે. તમે હવે આ તમારા લતાગૃહમાં ખેસ, અમે સઘળાં તમારા પગ પાસે આ ચૈના ધાસપર બેસીશું અને અમારે જે જે વિતકવાત તથા શુભ સમાચાર કહેવાના છે તે સર્વે કહીશું.’ તે વૃદ્ધ ડોસાએ પૂર્ણ સ્માનંદથી કહ્યું કે ‘મારાં વહાલાં ગૅ- કર! મારા સંબંધમાં તમારી મરજીમાં આવે તેમ કરો અને તે પ્રમાણે વર્તવાને હું તૈયાર છું. તમને સર્વેને માટલાં બધાં સ્માનંદ- મય તથા સુખી થઈ મારી માસપાસ વિંટળાઈ વળેલાં જોઈ મારૂં હૃદય આનંદના ઉભરામેથી છલકાઈ જાયછે !' આટલું કહી તે ડોસે લતાગૃહમાં ખેડો અને તેનાં બ્રેકર તેના પગ પાસે નીચે ખે- સીને પોતાનું વૃત્તાન્ત કહેવા લાગ્યાં. પ્રથમ પેઢીએ પોતાની હકીકત કહી. ત્યારબાદ મનુક્રમે ફેનીએ, જેમ્સ તથા કે પોતાની સર્વ વાત કરી. જ્યારે સઘળાં પોતાની ટુંકી ટૂંકી વાત કહી રહ્યાં ત્યારે તેમણે પોતાના સર્તનથી છૂટક છૂટક ઉપાર્જીત કરેલું દ્રવ્ય એકઠું કરી પોતાના પિતાને આપ્યું. સ્માનંદાય હેતે ચહેરે ફ્રેન્કલાંડે ક હું ‘મારાં પ્રાણપ્રિમ છોકર! સ્મા સ્માનંદ મારા ધારવા કરતાં ધ હીજ વધારે છે. મારી માખી જીંદગીમાં સ્માતો દો મ્યાનંદ તેમ સુખ મને મળ્યાં નહોતાં! મારી મનોવૃત્તિ મા વખતે કે