પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨
માબાપ તેવાં છોકરા.

'

માબાપ તેવા શૅર પ્રકારની છે તથા મા વખતે મારૂં હદય કેવું પ્રપુલ્લિત થાયછે તે તમારા જેવાં છોકરાંના માબાપ સિવાય બીજું કોઈ કળી શકશે નહિ!! દુનિયાદારીમાં તમારી ફતેહ જોઈ મને દણો માનંદ થાયછે, કારણ કે એ સળું તમારા સર્તનને લીધેજ છે !” બધાં હોકર એકે અવાજે બોલી ઉષાંકે નહિ! નહિ ! વહાલા પિતા ! એમ કાંઈ જ નથી ! અમારી ફતેહ તમારે લીધેજ છે ! જે જે સ્મ મારી પાસે છે તે સર્વ તમારે લીધેજ છે, એટલે અમારી માધ્યા વસ્થામાં તમે અમારી જે ડીસંભાળ લીધેલી છે તે સંભાળને લીધે અને આવી સ્થિતિએ પહોંચ્યાં છીએ. જો તમે અમારા કલ્યાણ તરફ એટલી નજર ના રાખી હોત અને અમને સારી લવણી ના આપી હોત તો અમે લેશમાત્ર પણ સુખી થાત નહિ. ગરીબ ખેટસચ્ચું !!! માવી વાત ચાલતી હતી તેટલામાં ભલી દાસી હૃાના દોડતી દોડતી ત્યાં આવી, આ દાસી નિમકહલાલીથી, વૃદ્ધ ન્કલાંડની પાસેજ રહી હતી. તે ઘણીજ ઝડપથી દોડતી દોડતી બાગમાં આવી હતી. જ્યારે તે લતાગૃહ માગળ માવી પહેાંચો ત્યારે તેને એટલો બધો શ્વાસ ચડી ગયો હતો કે તેનાથી બિલકુલ ખોલી શકાયું નહિ. તેનો શ્વાસ જરીક રેઠો બેડો એટલે તે બોલી કે ‘સ્મરે મારાં વહા- લાંચ્યા ! ઈશ્વર તમારું ભલું કરો ! પરંતુ હાલમાં મંત્ર ઐસી રહેવાનો વખત નથી, દયાની ખાતર અંદર આવો ! અરે ઝટ અં દર આવો અને તૈયાર થાઓ ! હાનાનાં આવાં સ્મૃતિ ગભરાટ ભાં વચન સાંભળી સર્વેએ મપીરાઇથી પૂછ્યું કે ‘શાને માટે તે- યાર થવાનું કહેછે?’ દાસીએ જવાબ દીવો કે ‘મ્માનંદ પામવા અને અભિનંદન લેવાને તૈયાર થાએ, સુખની સમીપ જવાને તપુર થા, ઉઠો, ઉઠો ! અંદર ચાલતાં થાઓ એટલે કહુંછું, અરે ! મા ઝાડવાંમાં થઈને દોડી આવતાં મારા હાથ કેવા થઈ ગયા છે તે જાવો ! પરંતુ તેની કાંઈ ફિકર નહિ. મારી આટલી ખધી ઉતાવળ ઉપરથી બહાર શું થાયછે તે તમને લેશમાત્ર પણ માલૂમ નથી પડતું? પણ ખરે! હું ભૂલુંછું. તમને તે કયાંથી માલૂમ પડે , પણ તમે અત્રે ખાવ્યાં તારે મારી ખબર પણ ન પૂછી