પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૩
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં છોકરાં કે?” બધાં છોકરાં સાથે બોલી ઉઠયાં, ‘મ્મરે ભુલી હાના! અમને માફ કર. અમારા પિતાને મળવા માટે અમે એટલાં બધાં અધીર થઈ ગયાં હતાં કે અમને બીજા કોઈ સંબંધી કાંઈપણ યાદ માન્યું નહિ.’ હાનાએ કહ્યું, ‘કાંઈ નહિ, એ તો સ્વાભાવિકજ થયું છે ! ઠીક, મિસ ફેની ! હું તો તમારી શેઠાણી મિસિસ હંગરફોર્ડને ત્યાં અત્યારસુધી હતી. એના જેવી ભલી સ્ત્રી કોઇજ નહિ હોય હો ! તમને માલૂમ છે કે ? એમણે મને કંઈ કંઈ કહેવા માટે તેડવા મોકલ્યું હતું ! કેટલીક ખાખતો તમને હાલ માલૂમ નથી તે બધી હું જાણુંછું. હમણાં તો તમને એટલુંજ કહુંછું કે મારા શેઠને એમને નવે ધેર લઈ જવા સારૂં એક સુંદર ગાડી અત્રે આવેછે. અને સુંદર સામન માંડી તૈયાર કરેલા ધોડા (બધા તરફ વારા ફરતી માંગળીએ કરીને) તમારે, તમારે, તમારે અને મારે માટે ખાવે છે! મિસિસ ફુંગફોર્ડ પોતાના કોચમાં બેસીને અત્રે આવેછે ! યુવાન મિ, ફ્રોલીગ્સથી પોતાની ગાડીમાં બેસીને આવેછે. મિ. ખલે વકીલ મિ. ળેસ્યુચ્યાક્રમ્પની ગાડીમાં બેસી તેની સાથે મારે છે. મિ ફંલગહોર્ન અને તેની હસમુખી દીકરી વળી એક જુદીજ ગાડીમાં આવેછે. એ સિવાય મિસિસ હંગફોર્ડનાં ઓળખીતાં એની ઘણીએ ગાડીએ આવેછે, અરે! મોહોલ્લામાં ઘણીજ ગ- રદી થઈ રહી છે ! હું તો મારી મેળે નાસ્તાની તારી કરવા છુિં,’ ફ્રેન્ક એકદમ બોલી ઉઠ્યો ‘વહાલા પિતા ! ઉતાવળ કરો; તેઓ આવે તે પહેલાં સ્મા કોટ કાઢી નાંખો, અને તમારે માટે - ગ્ય પડાં લાવ્યાં છીએ' સ્માટલું કહી ફ્રેન્કે તેના પિતાનો પહેરેલો કોટ કાઢી નાંખ્યો, ને ‘હવે મારા પિતા તને કોઈપણ દિવસ પહે- રશે નહિ’ એમ કહી તે ફેંકી દીખો, ફેનીએ ગળપટો કાઢી ફ્રીક કરીને પિતાને ગળે વીંટાળ્યો, અને પટીચ્ચે પોતાતા વૃદ્ધ પિતાના સ¥ત થયેલા વાળ ઓળ્યા. આટલું કામ થઈ રહ્યું તેટલામાં ગાડીનાં પેડાંના અવાજ સંભળાવા લાગ્યા. હાવાએ તેમને જે જે કહ્યું હતું તે તે સળું ખરૂંજ હતું. સ્માહોત્સવના પ્રસંગે ભાગ લેવા મિસિસ હગરફોર્ડે પોતાના મિત્ર વર્ગને તથા જેએ ફ્રેન્કલાંડના કુટુંબથી વાકેક હતા તેઓને શ્યામંત્રણ મોકલ્યું હતું. ચ્યા યંત્રણ