પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪
માબાપ તેવાં છોકરા.

૧૪ માબાપ તેવાં બેંકર પ્રમાણે સર્ચ મસિ હગરફોર્ડને ત્યાં એકઠાં થયાં હતાં, ત્યાં તે ભતી ખાએ નીચે પ્રમાણે કર્યું ‘‘કોઈ કામમાં વિજય મળ્યાથી કાઢેલા ૧ રવાડા અને સાજનો સાધારણ રીતે મૂખાઇ ભરેલાં છે, કારણ કે અહંકારને તૃપ્ત કરવાનાંજ ફકત તેં સાધન છે, પર્તુ ભાજ, વ્ રઘાડો અહંકારને માત માપવાને માટે નથી, પણ સદ્ગુણતા મા- નાર્થે ચડાવવાનો છે, સદ્ગુણ ગમે તે સ્થિતિના મનુષ્યમાં હોય તાપે તે પૂજનીય અને પ્રસંશનીય છે તે બતાવી માપી લડા વર્ગને સ્માપણે માજ દાખલો સ્માપવાનો છે, તથા તે પણ સદ- ગુણથી તિ સન્માર્ગનું સેવન કરશ્ને તો માવા માનને પાત્ર થશે એમ દશાવવાનું છે. સ્મા સ્માપણી નજર ભાગળ એક કુટુંબ છે. તે સ્પાખા કુતે અસાધારણ રીતે સદ્ધથી વિર્ત, પોતાના દોષ મગર અવિચારીપણાને લીધે નહિ, પરંન્તુ નિદોષપણે જે પિતાએક હલકી સ્થિતિને પામ્યો હતો તે પિતાને તેમાંથી મુક્ત કરવા તન મનથી પ્રાસ કર્યોછે, અને તેમનો એ પ્રયાસ ઈશ્વર કૃપાથી ૬- લીભૂત થયોછે. હું તેમને પૈસા સંબંધી કાંઈપણ તંગી નથી. આવા અનુપમેય કુટુંબને આપણે પૈસા ચ્યાપીએ તે કરતાં તેના સુખમાં આપણે ભાગ લઇશું તેનાથી તે વધારે ખૂળી થશે, માટે ચાલે, માણે સર્વે જઈને તેમના સુખનાં ભાગીમાં થઇએ” મિસિસ હું- ગરફોર્ડના સ્મા ફુંકા પણ સ્મૃસરકારક વ્યાખ્યાનને માન આપી તેના સઘળા મિત્રો તથા ઓળખીતારૃ ક્રેન્કલાંડની ધર્મશાળાએ આવ્યા હતા. તેમને ત્યાં આવતા નૈઈ લોકોનાં પણ ટોળેટોળાં એણી તરફ ાવવા લાગ્યાં. ધર્મશાળાના ખારા પાસે માણસાની એટલી બધી ભીડ જમા થઈ કે ઉપરથી કોઈ એક તરખલું નાંખે તો તે પણ જોનપર ન પડતાં અધવય ઝીલાઈ રહે. ફ્રેન્કલાંડના કુટુંબના સર્તનની વાત બધે ફેલાઈ ગઈ, ને સર્વે લોકો હુરરે હુરરના પોકાર મારવા લાગ્યા. ‘સદ્ગુણનો વિજય’ તથા ‘સત્યમેવ જયંત' ના પોધર ડેર ઠેર સંભળાવા લાગ્યા. નગારાં પડધમ વગેરેના અવા- જથી કાન અરેર મારી જવા મંડ્યા. સર્વ સ્થળે સર્વેના મનમાં જાણે સ્વભાવિકજ સ્માનંદ આનંદ છવાઈ રહ્યો હોય તેમ તે મો- હોલ્લામાં જણાવા લાગ્યું. ધર્મશાળામાં જ્યાં વૃદ્ધ ફ્રેન્કલાંગ રહેતો