માબાપ તેવાં છોકરાં, હતો ત્યાંની સાદી શોભા તો આરજ હતી. ઊંચા તથા કુળવાન કુ- ટુંબના માણસે તે ડોસા સાથે હાથ મેળાવી નમન કરવા મંડી પડ્યા હતા, તથા સર્વઋણ તેનાં કુળદીપક છોકરાંની સ્તુતિ કરી તેને પોતાને તથા છોકરાંને ભાગ્યશાળી ગણતા હતા. ફ્રેન્કલાંડ બતે ખેડુત છે એ વાત સ્મા વખતે તદ્દન ભૂલી જવામાં માવી હતી, Aણે તે મોટો ઉમરાવ તથા સેકડો માણસનું ભરણપોષણ કરનારો હોય તેવા માનથી ત્યાં સ્મેકડાં થયેલાં સર્વે માણસો તેના તરફ ળતાં હતાં ગરીબ હાના પોતાના ફૈઠની આવી રાગત થતી જોઇ અનંદથી સ્મુધી ગાંડી જેવી થઈ ગઈ હતી. મ કલાંડના સ્મામંત્રણ તથા સ્માગ્રહથી તાં ભેગાં થયેલાં સર્વેએ તેના ઓરડામાં તેની સાથેજ બેસીને ચાપાણી તથા નાસ્તો લીધો. તે થયા ખાદ વૃદ્ઘ ક્રેન્કલાંડનો વઘાડાં કાઢી વિજયના પોકાર સાથે તેના સર્વે કુટુંબ સહિત સર્વે તેના ના ઘરમાં મૂકવા ઞાયાં લૉ- કોનાં ટોળેટોળાં પણ ચ્યા વરઘોડામાં સામિલ થયાં ને વાજતે ગા જતે અતિ હર્ષથી તેના નવા ઘરમાં લઈ ગયા. ત્યાર પછી સ કોઇ કલાંડની રન્ન ભાગી તેની બાકીની છબી સુખશાં તિમાં ગૂજરે, તથા તેમનું અનુકરણ કરી બીજાં માબાપો પોતાનાં છોકરાંઓને તેવી સારી કેલવણી ખાપી સન્માર્ગે પ્રવતાવવા મહેનત કરે, એવી વાંછના ખતાવતાં પોતપોતાને ઘેર ગયાં. આ વૃદ્ધ ડાંસે પોતાનાં સંતાનની ઉત્તરોત્તર પડતી નિહાળ વાને ઘણાં વર્ષે સૂધી છો, ને જીજ્યો ત્યાં સુધી પોતાની જીગી સુખમાં તથા શાંતિમાંજ ગાળી નથી તેને કોઈ દિવસ પૈસા સંબંધી હરકત નડી, કે નથી તેનું મન તેનાં છોકરાંના સદ્વર્તનથી ખારું થયું. તેનાં છોકરાંનું પ્રમાણિકપણે વર્તવું, તેનું નિખાલસપણું, તેના સદ્ગુણ તથા તેની દુનિયાદારીમાં નિવડતી ફતેહ એ સળું જોઈ તેના સુખમાં ભારે વૃદ્ધિ થતી હતી. તેની છોડી પટી અને ફ્રેનીનાં તુરત તેના ભવિષ્યના પતિ સાથે લગ્ન કરા- વ્યાં જેમ્સનું પણ મિ. કૅલેગહોર્નની સંમતિથી તેની છોડી સાથે લગ્ન કરવામાં માન્યું, ફ્રેન્કને પણ વધારે મુદ્દત સુધી કવાર રહેવું
પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૨૬
Appearance