પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
માબાપ તેવાં છોકરા.

માબાપ તેનાં ધોર મા તેમને લાડ લડાવી અને જ્યારે તે મોટાં થયાં ત્યારે તેઓના દરેક કૃત્યના સામી થતી; ને વિસ્મય પામતી કે, મારાં ઉછેરેલાં છો કરાં મનેજ માંડતાં નથી એ શું! એટલએ એમ વિચાર કરતો કે મારા પાડોથી લાંડનાં શૅકર માદશીળ, શાણ, હે શીખાર, દંડ, પોતપોતાનું કામ કરવામાં તપુર, અને મયાળુ છે એનું શુંકારણ!! પણ ‘‘કેટલાકને તેમના નીખના યોગે સારાં ોકરાં મળેછે, અને કેટલાંક છોકરાં જનીજ સારા હોયછે ! એમ બોલી મન વાળતો, પ્રીય વાંચનાર ઉપર પ્રમાણે ધારવામાં બેટસ્વચ્ચે કેટલો ગાય છે? વાસ્તવિક રીતે તો તેણે એમ કહેવું જોઇતું હતું કે “કેટલાંક છોકરાંને બીજાં છોકરી કરતાં સારી રીતે કેલવવામાં આવેછે.’ હવે આપણે કલાંડના કુટુમ્બ તરફ જરા નજર કરીએ ફેલાંડને પણ ત્રણ છોકરા તથા બે છોડી હતી. તેમનાં નામ જ્યો- જે, જેમ્સ, ટૂંક, ફેની તથા ટી હતાં સહ્મળાં છોકરાં ડાઘાં, ચાંણાં, શુશીલ, વિવેકી, પરાર હેત રાખનારાં તથા માયાળુ હતાં, એની સ્ત્રી ડાહી તથા સમજુ હતી, છોકરાંને કૅલવવા માટે પોતાના પુ- તિના સતત પ્રયત્નમાં તે ભાગ લેતી હતી. નાનાં છોકરાં કાણું કાણું ખોલીને જ્યારે તેનુ મન રેંજન કરતાં હતાં, ત્યારે તે તેમને એકબીજા ઉપર હેત રાખવાને તથા પરસ્પર મદદ કરવાને શીખવતી, તથા તુચ્છ હડીલો સ્વભાવ નહિ રાખવા અને શાંતિ તથા સમજુ થવા તેમને સમજાવતી. માને લીધે એ છોકરી તથા મા ષણી હ- રકતોમાંથી ખસી ગયાં હતાં.કલાંડ એ બેકરને કહેતો કે “જે સારી ચાલ તથા રવભાવ તમે મેળવ્યાં છે તેને માટે તમારે તેમ મારે તમારી માતુશ્રીનો ઉપકાર માનવો જોઇએ.’ કલાંની એક હોડી ખઢાર વર્ષની અને ખીજી સત્તર વર્ષની થઇ ત્યારે તેમની સમ્રુણી માતાના મૃત્યુનો કારીધા તેમને ખમવો પડષો, પર-તુ. તેની મનહર છખી હંમેશાં તેમના અંતરમાં રમ્યા કરતી હતી, મોટી છોડી પટી ઘણી ખૂબસુરત નહેાતી, તથાપિ તે ઘણી સ્વચ્છ હતી, અને તેનો સ્વભાવ એવો તો ખાનદી અને ચકારક હતો કે તે બહુ રૂપાળી નથી” એ વાત સર્વના ધ્યાન-