પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

માળાપ તેવાં છોકરાં માંથી જતી રહેતી હતી, તેની નાની ખેત ફેની ઉપર તે ઘણી સમતા રાખતી. ક્યા ફૅની ઘણીજરૂપાળી હતી તે સાથે તે સાદી, નમ. અને માયાળુ ત્રભાવની હતી. તેથી તેના ખાડોશી પાડોશી પશુ તેને ધણાં ચહાતાં હતાં. કલાંડે પોતાના મોટા છોકરા જ્યોર્જને ખેતીનું કામ શીખવ્યું હતુ, હલેતી ઉંમરના પ્રમાણમાં એ કામમાં તે સારો પ્રવીણ થો હતો. ખેતરની વ્યવસ્થા રાખવામાં અને કામકાજ કરવામાં પોતાના પિતાને તે ભદ કરતો; અને તેથી લેશમાત્ર પણ વખત કે પૈસા ભગાડયા સિવાય તે ઘણો સારો અનુભવ મેળવી પો. તેનો પિતા તેની સાથે ઍક મિત્ર તરીકે વર્તતો અને પોતાના કામકાજની વાતો ખુન્નાદીલથી કરો; તેથી જ્યોર્જ પણ પિતાનું કામ તે પોતાનુંજ ધારતો, અને તે હાલના છોકરામાં પર આવેછે, કે રોજગારે લાગી ખે પૈસા કમાતા ધમાતા થાયછે એટલે ગરજ સરી કેવેદ્ય ધરી'ની માફક પોતાના માતા પિતાને તજીને જેમ જાદા પડેછે, તૈમ્ સ્વમાન માં પણ વિચારતો નહ્લિક વચટછોકર! જેમ્સને વેપાર ખાતામાં નાંખ્યો હતો, અને એ ખાતાના માણસને ઉપપોગી સર્વ માહિતી એને માપવામાં આવી હતી. નાગરીક રીતભાત અને પ્રમાણિકપણા ઉપર તેને ઘણી પ્રીતિ હતી. સર્વથી નાનો છોકરો ક તેના બે મોટા ભાઈએ કરતાં વ ધારે આનંદી સ્વભાવનો હતો, જ્યારે તે નાનો હતો ત્યારે તેનો પિતા તેને વારે વારે શિખામણ હતો કે “જો તું ખોખરે સંભાળ નહિ રાખે તો તારા બપલપિયા સ્વભાવને લીધે માગળ ઉપર તું સુશી- બતમાં આવી પડીશ; અને ખારભેલું કામ પૂરું કરવાનો દઢતા નહિ રાખેતો. અમે એવી ચાલાક બુદ્ધિ હશે. તે છતાં પણ તેને બિલકુલ લાભ થવાનો નથી. ' એ પિતાને ખરા દિલથી હાતો હતો તેમના મોંમાંથી નીકળેલાં શિખામણનાં વાક્ષોએ તેનાપર એવી તો સજ્જડ મ્મસર કરી કે તે પોતાના સ્વભાવિક છjળા ળભાને સુધા