પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આભાપ તેવાં છોકરા. ઉપપોચી છે. તમે તમારી ભાખી જીંદગી પરંતુ સારાં કહેવડાવવાને અત્રેજ નિરાશ મઢે ખેથી રહો, ચએ તેમ થશે તોપણ હું તમારી માફક વાંચોના બળદની પેડે કામમાતે ક્રમમાંજ પડી રહેવાની નથી! કોઈ અમારી મશ્કરી કરેછે તો તે સ્ખમને ભ્રૂણુંજ લાગેઝે !’ સીએ કહેલુંજ હતું કે હું તમારી ઇ! કરતી નથી તેથી પોતે ઘણી ગુસ્સે થઈ હતી, અને તેને પાડવા માટે નિશ્ચય કરી- નૅજ સ્મા ઢાયલું ટીચ્યું હતું. પોતાને વધારે કહેવાનું ખાકી રહ્યું હતું, પરંતુ લતે ખોલતે એટલો બધો શ્વાસ પડી ગપો કે ભાગળ - લાચુંજ નહીં, પઢીની સહનશક્તિ સલીએ કરવા ધારેલી અમા મને લડાવે તેવી હતી, જ્યારે મેલીને માલૂમ પડ્યું કે એના પ્રત્યે મારૂં કાંઈ ચાલશે નહિ' ત્યારે તેની બેન ફ્રેની ઉપર તે ઉતરી પડી. તે કહેવા લાગી કે પોતાના પ્રિયતમ તરફ હવે ઝીમીક્રેનીયી મગરૂરી અને ટાકીથી નજર નંખાહ્ય નહીં,’’ સ્મા સાંભળીને ફેની શરમાઈ ગઈ; કારણકે તેને માલૂમ પડ્યું કે સ્મા ટીકા વાઇલ્ડ ઉવીલને લગતી હતી, તે હવીલને ચહાતી હતી, પરંતુ કોઇપણ દિવસ તેણે બતાવ્યું નહોતું, કે ‘‘હું દીલને ચાહુંછું.” તેથો તેણે શાન્ત- તાથી જવાબ આપ્યો કે હું કોઇની સાથે મગરીથી વર્વતીજ નથી પણ જો તમે તમારા ભાઈ ઉત્રિયમ્ વિષે કહેતાં હો તો મારે એટ- લુંજ કહેવાનું કે એમને પૈસા મળ્યા તેથી કરીને એમના વિષેનો મારો અને મારા પિત્તાનો વિચાર કદી પણ ખદલાાનો નથી.” સ્મા X- માણે વાર્તાયત થતી હતી, તેટલામાં ફૂંક માં માત્રી પહેો, કે ત્તરતજ સાંભળ્યું હતું કે બેટસ્વર્સના કુટુંબનું નશીબ એકદમ ઉઘડી મયું છે. પૈસાદાર થવાથી ખસી હવે કેવી તરેહથી વર્તે છે, તે જોવાને તે ઘણો ઉત્સુક હતો. તે વિચાર કરવા લાગ્યો કે જેસી વિષે મારા પિતા જે મન ખાલેછે તે ખસે છે, કે હું નવુંછું તે ખરો છે, તે શોધી કાઢવાની મ્મા તક સારી આવી છે,” જીટીંગ જેસીગ્મે ખરેખર એમજ ખતાર્યું હતું કે હું કને પણુંજ મહાઊંધું" પરંતુ તેની સ્થિતિમાં મા અભાત ફેરફાર થવાથી તેના સઘળા વિચાર અને મનોભાત્રુ બદલાઈ ગયા હતા,