પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
માબાપ તેવાં છોકરા.

માપ ક્ષેત્રો ગૅરા.. સઘળાં બેઠાં હતાં બચ્યો કે તરતજ એસી જવાની ધણીમ ઉતાવળ કરવા મંડી, અને જો કે તેને માલમ પડયું કે “કને મારી સાથે ખાનગી વાચત કરવી છે” તે છતાં તેણે બીજા સાથે માત્ર ડી દોઢી વાત કરીને બેંકની સાથે વાત કરવાની તક ચૂકાવી, આખરે જ્યારે તે બારીમાંથી ડોકીયું કાઢી “વરસાદ આવેછે કે બંધ પડી ગયો છે” તે કહેવાને જતી હતી ત્યારે ફૂંકે તેની પાછળ જ કાનમાં કહ્યું કે માટલી બધી ઉતાવળ કેમ કરોને? ઘૂંડીવાર તૉ ખમારી સાથે બેસે, તથા ખુલાસાથી વાત ચીત કરો, ખૈક કોઇપણ દિવ- સ તમે માટલી બધી ઉતાવળ કરતાં નહોતાં, છ આ સાંભળીને જેસી એકદમ બોલી ‘બાહુક! શા માટે હંમેશાં તમે મારી સાથે નકામા લમણાં ઝીકોણે ?’’ સ્માટલું કહી તે ખારી ઉઘાડી, પોતાનું પ્રેકું ભાગળ કાઢી, ચિંતાથી વાદળાં સામું જોવા મઁડી. ટેબલપર કેટલાંક ગૂલાખનાં ફૂલ પડ્યાં ત તેમાંથી એક ફૂલ જોઇને એક બોયો'વાહ ! સ્મા ફૂલની સુગંધી કેલી મીઠી છે ! ખાજ ફૂલ તમને વધારે પ્રસંન છે. જુવો તે એને ઠીકડ઼ા કર્યું છે. અને હવે એ ધણુંજ સારૂં દેખાયછે. તમારા મૂં બોડામાં એ સારૂં શોભશે.” આટલું કહી કે હંમેશની માફક જ સીના એંખોડામાં તે ખાંસવા ગયો, પરંતુ તે ધિક્કાર બતાવી વેગળી ખશી, અને કહેવા લાગી કે “સ. સેંક! એ કુલ ભીનું છે, તમે મારો નવો પોશાક બગાડશો. ખાવી એકવાદ જવા દો મ્ને કંઈ સભ્યતાથી વતા. મને તમે હંમેશાં અનાડી અને માંખોના પાટા જેવા લાગ્યોછે ! ” એક બોલ્યો “હુએશ! ખરેખર, તમે હમેશાં ખાવું નહોતાં ધારતાં, ને કદાચ ધારતાં હશે તો કહેતાં તો નહીંજ' જેસોએ જવાબ દીવો કે ‘‘જો એમ હોય તો હું હાલ એવું ધાર્યું અને

  1. હુંછું; કેમ હવે બસ થયું!! ટૂંક ખોષો “ને તમે ભક્કરીમાં ન

કહેતા હો તો બસ કરતાં પણ વધારે થયું! પરંતુ તમે મરતાં ન કહેવાં હો એવું હું નથીજ ભાનો, જેસીગ્મે ઉત્તર દીવો ‘‘માનવું ન માનવું કે તમારા હાથમાં છે. હું જે કહુંધું તે તમે જો માની શકતા