પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં છોકર નથી તો તેમાં હું શું કરૂં ! પરંતુ સ્મા ખજ છે અને તે બરોબર યાદ રાખજો, સાહેબજી.’ ક બોલ્યો “મ્મરે જેસિ! શું ખાખરે માજ પરિણામ નિવડ્યું કે?’ જેસીએ કહ્યું ‘શું પરિણામ ? ખ રેખર હું સામન ખાઈને કહેલું કે તમે શું કહોછો તે હું સમજી શકતી નથી! ફૂંફ ગોલ્યો અને લાગેછે, કે તમારા વિષેની સર્વે સમજણ મને મારેજ પડેછે ' જેસએ કહ્યું ‘‘કદાચ એમ હÌ; પરંતુ અ- સારથીજ એક બીજાના વિચારો સમજાયા એટલે વળી આ છે થીજ પર્યું.’ ' માટલું કહી તે ચીડાઉ તણી ફૂંકતા ગૂલાખના ફૂલથી પો- તાના પોશાકપર પડેલા છાંટા લૂછી નાંખવા આઇના તરફ ચાલી ગક તરતજ એની પાછળ ગયો અને કહ્યું, કે ‘‘મારે કૂત એજ વાત પૂછવી છે, પછી થયું. તમારામાં જે ફેરફાર થયો છે તે મારા કંઈ ખોટું લાગે તેવું કહેવાથી કે તમે એકદમ ધનાઢ્ય થઈ ગયાં તેથી?’ જેસીએ જવાબ દીવો ‘‘સાહેબજી, હું શી રીતે વ્- તુરું તે વિષે પૂછપરછ કરવાનો કોઈને કંઈ અખિયારી નથી; એ પ્રશ્ન ઉઠાવવાની તમને શી સત્તા છે તે મને કાંઈ સમજાતું નથી. જાણે તમે મારા શેઠ અને મુરબ્બી હો તેમ પૂછાશે, પરંતુ તમે તેમાના કાંઈ નથી, અને તેમ થવાના પણ નથી ! જાએ ઇ- શ્વરનું ભજન કરો,* થોડીક પળ સુધી કનાં ખારે અને સમજશુતિ વચ્ચે ભુજ- ગૂડ મલી, તે સ્તબ્ધ થને ઉભો રહ્યો; પરન્તુ તરતજ પોતાની સુખમુદ્રા ફેરવીને તૈનાજ શબ્દોમાં કહ્યું કે ‘‘જાએ ઇશ્વરનું ભજન કરો,' આટલું કહી સ્વાભિમાન રાખી તેની પાસેથી ચાલી ગયો, અને તે પછી કોઇપણ દિવસ જસીના સાસું પણ ન જોયું. કે આ બનાવ બન્યા પછી પોતાના વ્હાલા પિતાને કહ્યું ‘‘પિતાજી ! જેસીના સ્વભાવથી મારા કરતાં તમે વધારે માહિતગાર ખરા, યે વર્ષે મેં એની સાથે લગ્ન ન કર્યું તેને માટે હવે મને ઘણો ખાનંદ ઉત્પન થાયછે, તે ખતે એ મને બહાતી હોય એમ જ, ાવ્યું હતું અને કામ તે વખતે એ મને પરણી પણ હોત, ભારત