પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
માબાપ તેવાં છોકરા

માબાપ તેવા એકાં મને હમણાંજ માઢે, તમારા વિચાર પ્રમાણે એનો ઉત્તરો આપવો જોઇએ તે કૃપા કરીને કહો ?' અગર જો કે ફૅનીને વાલિડ ઉંચીશના બર્વક પૂર્ણ રીતે પ્રસન્ન નહોતી તથાપિ તેનું મન બીલ માટે થોડુંક ખૈમાયું હતું; કારણ કે તે પ્રથમ ઉદાર સ્વભાવનો જણાતો હતો તથા તેની કેટલીક રીતભાત મન આપે તેવી હતી. તે એમ ધારતી હતી કે તેની ઉપતાઈ તૈન્ય માનંદી સ્વભાવને લીવે હતી; અને તે થોડાક - ખતમાં કોઇ સારે ધંધે વળગ્યે, પરંતુ તેણે ખા આશા અને તેના તરફનું વલણ પોતાના પિતા સિવાય સર્વથી છાનાં રાખ્યાં હતાં. વાઈલ્ડ લુવીલને ‘ફેની બંને મહાય છે” એમ માનવામાં ઉમેરો કરવાનું કાંઇપણ ચિન્હેં તેણે ખતાવેલું નહોતું. તેના પિતાનો સ્મા જુવાનિયા માટે સારો વિચાર નહોતો, અને ઉભીક્ષન ત્તરતજ નિકટ સંબંધમાં નહીં લાવવાને ફેનીને તેણેજ શીખામણ આાપી હતી. તેની લખેલો કાગળ એટલો ખવા. ખરાબ હતો કે તે વાંચતાં પણ અર્થે મેસેનહિ, પત્રની મતલબ એવી હતી કે તેનીએ પોતાના ઘરમાંથી છાનામાના નિકળીને ઉભીલની સાથે પરગામ નાસી જવું. કાં

.

. પહેલીવાર જ્યારે આ કાગળ વાંચ્યો ત્યારે પોતાની સ્થિતિમાં ફેરફાર થવાથી લિંન્ટંગ જેસીની માફક તેના ચાહાનારાએ પોતાનું મન ફેરવી ન નાંખ્યું તેને માટે કેની કંઇક ખુશી થઈ; પરન્તુ કારે તેણે તે કાગળ બીજીવાર વાગ્યે ત્યારે તેને માલૂમ પડયું કે માવો નિમકહરામ પુત્ર, નિમલાલ પતિ થઈ શકે એ મર્ણભવિત છે. તેણે વિચાર્યું કે ‘‘મતભેદ પડવાને લીધે તે મને વધારેને વધારે ચહાય છે; કારણ કે તેનાજ કહેવા પ્રમાણે કંસુધી તેની માતુશ્રી એના સામી નહોતી થઈ ત્યાંસુધી તે મને વધારે મહાતો નહોતો,” એ કાગળને છેડે લખેલું હતું કે પાછળ જીવો" પરંતુ એન લખાણ એટલું બધું ચહેરાઈ ગયું હતું કે ફેનીએ એમજ ધાર્યું કે એને પોતાનું નામ લખ્ખા પછી હમેશાં રમકડાં કહાડવાની ટેવ પડી છે, તેવું આ એક રમકડું હશે;” તેથી કરીને તે કાગળ જ્યારે તેણે