પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
માબાપ તેવાં છોકરા.

માબાપ તેવા કર તેના પિતાના હાથમાં મૂકો ત્યારે અગર તે પહેલાં તાજાકબભ વાંચી નહોતી. એના પિતાએ ‘પાછળ જુવો એ ઉકેલ્યું ગ્ને કાગળ ફેરવી વાંચ્યું. તેનો મુખ્ય મતલબ એ હતી કે હું જાણુંછું કે તારો બાપ મને બહાતો નથી, તેમ તારા ભાઈ પણ માડા આવશે, તોપણ હું તેમની દરકાર રાખતો નથી; તારી ખુશી હશે તો મારી ધારણા પાર પાડવાને સમર્થ હું વગેરે, મ ફેીને માથી એટલું બધું લાગ્યું કે તે તલ સ્માભીજ ખની ગઈ, તેના મુખનું સર્વ નૂર ઉડી ગયું અને જે તેના પિતાએ તેને ઝાલી લીધી નહોત તો તે મૂચ્છો ખાઈને નીચે પડત. તેને હું આવી અને બોલવાની જરાક શકત આવી કે તરતજ બોલી ઉઠ્ઠી કે “તું વીલ્યભર મારી જે થોડીકે મમતા હતી તેનાપર મેં આજે પાણી ફેરવી દીધુંછે.' પછી પોતાના બાપે પ્રથમથી એની ચાલ વિષે ખેત- વણી આપી હતી તેને માટે તેનો ઉપકાર માનવા મંડી, તેણે કહ્યું ‘‘મ્મરે પિતાજી! તમે મને તમારી સાથે કાંઈ પણ વાત કરતાં ખીવાની સાક્ મના કરી હતી તેને લીધે મને કેટલું બધું સુખ થયું છે! જો એમ ન થયું હોત તો હું કદી પણ તમને મારા મનની વાત કહેત હિ, સ્મને હું સ્મા વખતે કેવા છળપ્રપંચના પાથમાં પડી હોત તેનો તમેજ વિચાર કરો! જો તમારું કહેવું મેં લક્ષમાં ન લીધું હોત તો સ્મા માણસને મેં ઉત્તેજન આપ્યું હોત, અને તેથી તેના વિષેના મારા વિચારમાં કદી પણ દૂરફાર થાત નહિ, તો પછીથી મારી શી વધે થા! ઇશ્વર જે મતી સુઝાડે તે સારાને માટેજ ,, ત્ર કહેવાની કઇ પણ ઋગત નથી કે સ્મા પત્રના ઉત્તરમાં ફેનીએ ઉવીલને માથામાં વાગે તેવી ના પાડી.કલાંડ અને ભેટ- વચ્ચેના કુટુંબ વચ્ચેના સળા વ્યવહારનો હવે અંત આવ્યો, ફ્રેની ઉવીલની સાથે પરણી નહિ તેથી તે ગુસ્સે થયો હતો અને એક જસિર હવે ફ્રિા નહોતો થઈ જતો તેથી તેણુ તેટલીજ કરડાકીથી જોવા લાગી. તેગ્યાએ હવે હેલાંડના કુટુંબ પ્રત્યે ચિ કાર વૃત્તિથી જેવા માંડયું. અને જાણે તે પોતાથી સબક્રી પક્તિના