પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
માબાપ તેવાં છોકરા

૧૫ માબાપ તેવાં છોકરાં સૂકાયા સિવાયનું ઘાસ ખડક્રયામાં માન્યાથી અગ્નિ પ્રગટ થયો, અને તેથી તે પોતે પોતાનો બૃહદ તિરસ્કાર કરવા મંડયો. તેના પિ- તાએ કહ્યું કે, ગુંજી ખડકતી વખતે વાસ મેં તપાસ્યું હતું અને સંધ્યું પણ હતું. એ ઘાસથી કાંઈ પણ હરકત પહોંચે એમ તે વખતે મને જણાયું નહોતું. સ્માથી ગરીબ જ્યોર્જનું અંતઃકરણ સહેજ સંતોષ પામ્યું, પરંતુ પરીષ્મે જે શીળે સ્વભાવ બતાવ્યો તેને લીધે તેને વધારે સંતોષ થયો, એ ભલી છોડી કેટલાક કોલાવાળી એક ડોલ લેઇ આાવી, અને કહ્યું કે તે ધાસની ગંજી પાસે પડેલી હતી, આ વખતે દાસી ત્યાં હાજર હતી. માઁ જો કે તે બેફિકરી હતી તથાપિ પ્રમાણિક હતો, તેણે ઉતરેલે મહોઉં પરંતુ નિખાલસ મનથી કબૂલ કર્યું કે, ગઈ સાંજે મેં ભૂલી એ ડોલ ગંજી પાસે મૂકી હતી. હું ચોકમાં થઇને ખાડામાં રાખોડી નાંખવા જતી હતી; પરંતુ સામેની લીમાંથી મારા સ્નેહીંની સિસોટીનો સાદ મેં સાંભળ્યો, તેથી તેને મળવા જવાને એકદમ માં મૂકી અને રાખોડી સાંને ત્યાંજ રહેવા દીધી. મેં ધાર્યું કે એમાં દેવતા નહિ હોય,’ પોતાના બચાવમાં તે ખાટલુંજ કહી શકી, તેના માયાળુ શકે તેને એ ખેકિંકર- અને માટે ક્ષમા આાપી, અને બોષો કે દાસીએ પોતાની મેળેજ પોતાને અત્યંત ઠપકો દીવાછે તેથી હું એને કાંઈ પણ કહેવા પ્ર છતો નથી,' મ્યા પ્રમાણે જ્યારે તેનો શેડ બોક્ષ્યો ત્યારે તે પોતાને વધારે નિંવા લાગી, છાતીકટ રડવા લાગી, અને જ્યારે તેને એક સજ્જ કામે લગાડી ત્યારેજ તેને કંઇક શૈલાસે મળ્યો, મિ-કલાંડેના કુહુમ્મે મિથ્યા શોક કરવામાં પોતાનો વખત ગાળો નહિ ઘર વગેરે ફરીથી બાંધવા સારૂ રોકડા નાણાની જરૂર હતી. તેથી જેમ્સે પોતાનું ખચેલું કાપડ એક કડિયાને બેસો દીધું, અને ઉપજેલા પૈસા પોતાના પિતા પાસે રજુ કર્યા. તેણે કહ્યું કે, ‘પિતાજી! જ્યારે તમે પૈસા માપવાને ક્તિવાન્ હતા ત્યારે તમે મને ખા પૈસા માપ્યા હતા. પરંતુ હાલમાં તમારે તેની ઘણી જરૂર છે અને મારે એના વગર પાલશે, હું મન્મથ શહેરમાં જજને કોઈની દુકાને ચુખાસ્તો ખૈશીશ, ધીમે ધીમે ઞામળ વધીશ, અને મારૂં ભરે-