પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં છોકરાં કલાંડે રેંકના ખરડે હાથ મૂકીને કહ્યું કે પ્યારા રેંક, શાન્ત થ! શાન્ત ! શાન્તિથી અમને ખેને ખુલાસો કરવા દે. પછી તેણે નોટિસ લાવ- નારનેં કહ્યું કે, 'સારેખ મહીંખજ ભૂલ છે. મારા ગણવટની સુ દંત ગયા સૈ માસમાં પૂરી થઈ ગઈ એ વાત ખરી; પરંતુ મારા હસિત દેશાઇએ કરી ગણવટ કરી માપવાનું મને વચન સ્માર્યું હતું.’ તે માણસે એક ચોપડી તરફ જોઈને જવાબ દીધો કે, હું એ ખાખત કાંઈ નતો નથી. તમે હસિલ દેશાઇ કોને કહેાએ તે હું સમજી શકતો નથી. ‘‘સિલ” કરી કોઈ માદમીનું વર્ણન કરવું એ કઈ રીત નથી; પરંતુ જો તમે ફ્રાન્સીસ ફોલિંગ્સળી વિશે કહેતા હા તો મારે કહેવું જોઈએ કે તે ગૃહસ્થ ચાલતા મહિનાની ૧૭ મી તારીખે ગુજરી થા. કલાંડ એકદમ બોષો ‘શું મારા ભલા ઝેડ ગુજરી ગયા ? 11 અરેરે ! હું ઘણોજ દિલગીર છું!! પેલા ગૃહસ્થે કંઈ પણ શોક દ શાજ્યા વગર પ્રથમ પ્રમાણેજ ઉત્તર દીવા કે તેનો ભત્રિજો ફિલિપ ફ્રોલિંગ્સબી તેનો કાયદેસર વારસ થપાછે અને એના તરફનું સુખ- સારનામું લઈ હું તેનું કામ કર્યું.” સઁકલાંડે કહ્યું, પણ મારે ગ- વટ નવેસરથી કરી આપવાનું મને જે વચન માપવામાં માન્યું હતું તે વિષે (મ, ફિલિપફોલિંગ્સની કાંઈ પણ જાણતા નહિ હોય. તેણે કહ્યું ‘તતો જાણતા હશે કે માંથી આપેલું વચન સાક્ષી સિ- વાય કાંઈ પણ ઉપયોગનું નથી. એ ખાળે ખાચકા ભરવા જેવું છે. એવા વચનને માટે મરનારના વાલીવારસા ન્યાય કે કાયદાની રીતે બંધાયેલા નથી. એ વખત જે ટામ્પપર્ કે સાદા કાગળપરે પણ લખેલું હોત તો તે એક જુદી વાત હતી.’કલાંડે કહ્યું, ખરૂં છે સાહેબ, એ વચન લખેલું નહોતું; પરંતુ મેં ધાર્યું કે મારા સિલ શેડનું વચન લખેલાની બરોબર છે અને તેમ મેં મારા શેઠને કહ્યું પ્રાણ હતું. એટલામાં એક બોલી ઉષો કે, “હા, ખરી જાત; જ્યારે તમે દેશાઈજીને ઉપર પ્રમાણે કહેતા હતા ત્યારે હું તમારી પાસેજ હતો. તેમણે કહ્યું કે ‘મારૂં વચન હું “ખીત કરી ભાપીશ, પ્રમાણિક