પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
માબાપ તેવાં છોકરા.

માબાપ તેવા બેકરો. તેથી પોતાની ખરી હકીકૃત ઝટ જાહેર કરી. પોતે કેટલા વર્ષથી ખેતર સંભાળે છે, કેવો સુધારો કયાછે, અને પાછળથી પોતા ઉપર કેવો હેવકોપ થયો છે તે સર્વે કર્યું. નવો પટો કરી આપવાનું વચન અને ખેતર છોડી દેવાને મળેલી નોટિસ, સંબંધી વાત ઉષાડતો હતો તે વખતે દેશાઈજી બૂટ પહેરી રહ્યા હતા. તે બોલ્યા કે, ‘પટો નવો કરી સ્માપવાનું વચન શું ! હું એ વિષે કંઈ પણ જાણતો નથી, ક્ષેત્ર છોડી દેવાની નોટિસ સંબંધી કામ મારા મુખ્તારનું છે. એ બાબત એને કહો, એ તમારી સાથે ન્યાયથી વર્તશે, મિ ક્રેકલાંડ, તમારા માટે હું ઘણો દિલગીર છું ખરેખર હું અત્યંત દિલગીરખું, સુવો આ ખૂટ બનાવનાર તમને માલૂમ છે કે હમણાં હું કેવી સ્થિ તિમાં હું ! મને એક મિનિટની પણ દુરસદ મળતી નથી. ફકત થો- ડાજ દિવસ માટે અને પ્રગણામાં માવીએ છીએ કાલ ઘોડાની સરતોમાં મારે જવુંછે, તેથી મને નવરાશ નથી માટે મારા સુઘ્ધાર મિ ડીલને એ વિષે વાત કરો. મારાં બધાં કામ મેં એને સેપ્યાં છે. મને ખાત્રી છે કે એ તમારી સાથે ન્યાયયી વર્તી, જેક, જો પેલો પાડો. આાવ્યો કે ! ~ સ્મા વિચરી યુવાન દેશાઈની પાછળ પાછળ જઇને વૃદ્ધ કલાંડે તેને કહ્યું કે, “એ ખાખત મિ૦ ડીલને મેં કહ્યું પરંતુ તે એમ કહેછે કે લેખ વગર માંનું વચન વાળે ખાચકા ભરવા જેવું છે, અને તેથી માપના સિવાય બીજું કોઈ મારી દાદ સાંભળે તેમ નથી. સાહેબ, હું ખાત્રીથી કરૂંછું કે, હું ખાળસુ ખેડુત નથી. મારૂં ક્ષેત્રુજ એ વિષે આપને ખાત્રી કરી આપશેક દેશાઈએ જામ આપો કે ‘‘એ પ્રમાણે મિ૦ ડીલને કહો મને સમજાવો. માવી દરેક આતહું તેને સાપુંછું અને મને ખાત્રી છે કે તે તમારી સાથે ન્યાયથી વર્તશે, કામ કરવાને મને જરાએ નવરાશ નથી.’ તરૂણ દેશાઈનો જવાબ હાડીષ્માને મત હસવું ને દેડકાનો પ્રાણ જાય’તેવો હતો. એજન્ટ ઉપર વિશ્વાસ રાખવામાં તે ભૂલતો હતો, ક લાંડનું ક્ષેત્ર લેઈ લેવા માટે કોઇ બીજા માણસે મિડીલને સમજાન્સ્પો હતો, તે સાથે એક હુંડી પણ તેને લાંબ તરીકે સ્માપી હતો. ભાથી