પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં છોકરો. મિડીલ લાંડની વિહ ચાળી તેનું કહેવું માનતો નહિ. ધર્મીને ઘેર ધાડ ! આખરે તેણે એ ખેતર કેકલાંડ પાસેથી લઈ લીધું અને કૃત્રિમ દીલગિરિ દર્શાવી કહ્યું કે મારાથી અત્યાયે ક્રેમ વોય ? નવા ખેડૂતે તમારા ઝુંપડાને ઠેકાણે એક ગૃહસ્થ રહી શકે તેવું ધર્ ખાં- ધવા કબૂલ કર્યું છે. સ્મા નવા કરારની મિક્ોલિંગ્સમીને કંઈપણ ખબર નહોતી, તેણે વગર વચ્ચે પટાપર સહી કરી આપી હતી; અને પટા પ્રમાણે ન વર્તે તો મુન્હેગારી તરીકે ઋષિ સાંથે પ્રથમથી લઈ લીધી હતી. અગર જોકે તે મોટો જાગીરદાર હતો. તોપણ રોકડ નાણાંની તેને ઘણી વાર જરૂર પડતી. પોતાના શેઠને કામના કંટાળે હતો તે છતાં તેને રાજી રાખવાને મિ૦ ડીશ ખરાખરે તજવીજ રાખતો, પોતાના વચનથી જુડા પડી બોક્ષુ અખોલ્ડ કરી, એક જુના અને લાયક ખેડુતને છેતરવાનું વૃદ્ધ ફોલિંગ્સનીને કંઈપણ કારણ નહોતું પરંતુ જાના પટા જે વખતે તેને મોકુલવામાં આાવ્યા તે વખતે કલાંડ સાથે થયેલી વાતચિત તે તદન વિસરી ઞપો હતો. પરંતુ તેનું વિસ્મરણ કલાં ના કુટુંબને ઘણું દુઃખ કરતા તથ્ય માત્તિના મૂળ રૂપ થઇ પડ્યું. પ્રકરણ ૩ જ. જ્યાં વિશ્વાસ છે ત્યાં નિમકહલાલીને માન મળ અંતે તેનો બદલો ભાગ્યેજ મળતો નથી, ફૂકલાંડના હતા, મા જે દિવસે તેઓએ પોતાનું ક્ષેત્ર છોડયું તે દિવસ સ્મા કમન- શીબ કુટુંબને ખરેખરો દિલગીરી ભરેલો હતો. ભિ માપદાદા, ફૉલિંગ્સી કુટુંબના નિમકહલાલ ખેડુત સઘળાએએ ક્ષેત્રમાં કાંઈ કાંઈ ને કાંઇ પણ સુધારો કર્યો હતો. જ્યારે આ વાત સર્વના જાણવામાં આવી ત્યારે આડોશી પાડોશી આને ઘણીજ દયા ઉત્પન્ન થર્ષ સ્મૃન નિ ફ્રૉશિંગ્સમીપર ફ્રીટકા રની વરસાદ વરસાવા મંડયા, પરંતુ આ વખતે મ. ફ્રોલિંગ્સમી તો ઝ્માઢકોર્ટની તોમાં મશગૂલ થઈ રહેલો તે શાનો સાંભળે? સર્-