પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
માબાપ તેવાં છોકરા.

માબાપ તેવા છોકરો તોમાં જઈ પોતાના જીવજાન ઘોડાપર બેશી જ્યારે તે હજારોપિગ્માના સરનો ખેલતો હતો તે વખતે, મા વૃદ્ધ માણસ પોતાના કુટુંબને સાથે લઈને એક નાની ભાગીતૂટી ગાડીમાં બેથી નાના મૂળને રસ્તે થઈ, જે ક્ષેત્ર પોતે ખેડયું હતું, અને જેની અંદર પોતે વાવણી કરી હતી, પરંતુ જેની પેદાશ તે કદી પણ લેવાનો નહોતો. તે ક્ષેત્રને છેલ્લી સલામ કરતો ધીમે ધીમે જતો હતો, umbr ધાસની ગંજી પાસે દેવતાની ડોલ ભૂલીજવાને માટે જેણે પો- તાનાજ તિ ।પકો દીધો હતો તે હાના નામની દાસી આ વખતે પોતાના ઐઠને મદદ કરવામાં બિલકુલ પુછાત નહોતી. મા વખને તો જાણે તેનામાં ખમણું જોર માગ્યું હોય તેમ દીસતું હતું, અને અત્યાર સુધીમાં તેનામાં નહિ માલૂમ પડેલી દોશિયારી અને સમય- સૂચકતાનાં કેટલાંક ચિન્હો ઝળકવા લાગ્યાં, પરંતુ ખરું જોતાં ઉપકાર વૃત્તિને લીધે તેનામાં સ્મા ફેર થયો હતો. તે કલાંડના કુટુંબમાં રહેવા આવી તે પહેલાં એક ખેડૂતને ત્યાં રહેતી હતી, તે ખેડુતને એક નાનું ક્ષેત્ર હતું અને તેમાં નાનું પણ સગવડ ભરેલું ઘર હતું. હાનાને યાદ આાવ્યું કે એ ક્ષેત્રને પટો માલતા વર્ષમાં પૂરો થવાના છે, તેથી તે પોતાને જે કરવાનું હતું તે સંબંધી કોઇને એક અક્ષર પણ કલાકથ્યા વગર એક દિવસ સવા- રમાં ઉઠીને પંદર માઇન સી ચાલી પોતાના જૂના શેઠને ત્યાં ગઈ અને જો તે શેઠ એક વર્ષની સાંથના રૂપિગ્મા અગાઉથી લે તો પોતાના છ સાત વર્ષના એકઠા કરી મૂકેલા પગારમાંથી આપવાનું કહી મિ. કલાંડને તે ક્ષેત્ર માપવા માગણી કરી. પણ તેના જુના શું કે તે દાસીના પૈસા લેવાની સાફ ના પાડી; કારણ કે મિ. કૅલાંડ અગર તેના છોકરા જ્યોર્જ તરફની તેને કાંણુ જામીનગીરીની જરૂર નહોતી. તેણે કહ્યું કે ‘‘તેમની શાખ ધણીજ સારી પડેલીછે અને સન્મથ પ્રગણામાં ખેતીનું કામ તેમના કરતાં સારૂં કોઇપણ સમજી શકતું નથી. તેણે ઘણી ખૂશીની સાથે પોતાનું ક્ષેત્ર મિ કલાંડને સ્થાપવા બૂહ્યું, પરંતુ તે ક્ષેત્ર માત્ર થોડાજ એકરનું હતું. અને ઘર પણ એટલું બધું નાનું હતું કે તેમાં ત્રણ માસ કરતાં તે ..