લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩
માબાપ તેવાં છોકરા

માપ તેવા બેંકર વધારે ભાગ્યે રહી શકે. તથાપિ હાલમાં ખીજું મળે તેવું નહતું. ‘નહીં મામા કરતાં કણા મામા શા ખોટા’ એમ ધારી ને લેવા તેમણે કબૂલ કર્યું. ગરીખ હાનાએ તે ક્ષેત્રનો કબજો તેમને સે પાઠ્યો;ને પોતે પણ તેમની પાસેજ રહી. આ ક્ષેત્રની સંભાળ રાખવા મિ ફલાંડ અને તેનો મોટો પુત્ર જ્યોર્જ રહ્યા. જેમ્સ કોઈને ત્યાં ગુમાસ્તો રહેવા મન્મથ ગયો ને ત્યાં મિ, લેગહાને નામના મણીમારે જેમ્સને બે ત્રણ ઉમદવારોમાંથી પસંદ કરી રાખી લીધો. મિ. કૅલેગહોર્ને કહ્યું ‘‘જેમ્સ ત્રણમાંથી મેં તને પસંદ કર્યા એનું કારણ તું સમજ્યો ? મને કાંઈ એવો તુરંગ નહોતો આવ્યો; પરંતુ એમ કરવાને કેટલાંક કારણ હતાં, જેમ્સે કહ્યું ‘‘તમારા મનમાં એમ માર્યું હશે કે હું પ્રમાણિક અને સારી ચાલનો છું.હું ધારૂંધું કે પહેલાંના તમે મારાં માતુશ્રીની ચાલચલગત વિષે વાકેફુ થયેલાછો.’ મિ. કૅલેંગહોને કહ્યું કે ખરીવાત, અને તે પહેલાં તમારે માટે પણ વાકે થયેલોખું તમે કદાચ ભૂલી ગયા હશો, પરંતુ મને તો બરોબર સ્મૃતિ છે કે જ્યારે તમે નવ વર્ષના હતા ત્યારે તમારાં માતુશ્રીએ લીધેલા માલના ભરતિયાના પૈસા ભરવા માટે તમે મા દુકાને આવ્યા હતા. એ ભરતીમાં રૂપિગ્માની ભૂલ થઈ હતી, તે તમે ખોળી કાઢી પૂરેપૂરા પૈસા ભર્યા હતા. મને આશા છે કે હજુ પણ તમે હિ- સા કામમાં તેટલાજ હેશિયાર અને તેવા પ્રમાણિક છો, થોડાક જ વખતપર એક છોકરાપર મૂ કરીને મેં વિશ્વાસ રાખ્યો તે મને હગીને જતો રહ્યોછે, રંતુ તેથી કાંઈ હું તમારા તરફ અણુ- વિશ્વાસુ નહિ થા; કારણ કે તમને કેત્રી તરેહતી કેલવણી મળેલી છે તે હું ખરોબર જાણ્યું; અને તે કોઇપણ માણસ માટે મોટામાં મોટી જામીનગીરી છે’ ચ્યા પ્રમાણે નાનપણમાંથીજ સારી ચાલનો પાયો નંખાય તો એવીજ રીતે છોકરચ્યું. તેમનાં માબાપની સારી શાખને પાત્ર થાય. માવી શાખ સથી અમૂલ્ય વારસો છે; પૈસાની ગમે તેવી ઇતરાજી થાય તપ સ્મા વારસા કોઇથી છીનવી લેવાય નહિ. સર્તન તથા સારી