પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
માબાપ તેવાં છોકરા.

માબાપ તેવાં છોકર હૈવાય છે તેવી કોઇ પણ દિવસ લીધામાં આાવી નથી.” જેમ્સ હિસાબ ઘણોજ ચોખખો રાખતો સ્મને ભરતીમ્માં પણ ઘણી ઝડપથી અને સફાઇબંધ તૈયાર કરતો, દુકાનપર એ એવો તો જાયુક ખેથી રહેતો કે તેના શેઠના પેટમાં ડર પેઠો કે રખેને એની તંદુરસ્તીને કાંઈ લોકો પહાચે, કારણ કે તેની દુકાને બેહા પહેલાં જેમ્સ કદી પણ માવી મહેનત કરી નહોતી. તેથી મિ. ક્લેમહાન એક દિવસ તેને કહ્યું કે ‘‘જેમ્સ તારે થાડો થાડો વખત બહાર કરી ખાવવું જોઇએ. જ્યારે વરસાદપાણી ન હોય ત્યારે વખતોવખત હવા ખાવા જવું. એમ નહિં સમજતો કે મારે તને હમેશાં ધાંચીની ધ્રાીના બળદની મા- કુક ોડો રાખવો. જા, માજ હવા સારી આવે છે; તારી ટોપી લે અને થોડે સુધી ફરી આવ. તું પાછો આવીશ ત્યાંસુધી દુકાનનું કામ હું સંભાળીશ, જ્યારે તું મારી મરજી ધણી સારી રાખેછે ત્યારે હું તારાપર સન્નાઈ રાખું એ ઠીક ન કહેવાય. ‘શૅડ ભલા તો ચાકર ભલા અને ચાકર ભલા તો શેડ ભલા.' મિ. જમ્સ, એમ ન સમ- જો કે હું તને ચાકરે કહ્યુંછું; એ તો જીભથી એમ ખોલાઈ જવાયું, અને જો મનમાં તેમ નથી તો પછી બોલેલું તારે ગણગારવું નહિ.’ પણ આદમીને છૂટ સ્માપવા તરફ મિ. લૅંગહર્નનું વ લણ નહોતું, તે એકલપેટો નહોતો, પરંતુ તેને માણસની ઊંચી નીચી પંક્તિનો વધારે ફાંકો હતો, ઘણાં દુ:ખ ખમોને તે રફતે પોતે પૈસાદાર થયેલો તેથી તે એમ ધારતો કે વેપારમાં પડનાર દરેક જણે દુઃખ તેમ સુખ ભોગવવાં જોઇએ, પોતાના હેન્ડ સુનામ ઘણું દુ:ખ વેપું તેથી હવે તે તેને મુખ આપવા ઇંતેજાર હતો, કા જેમ્સને પોતાના ભાઈ ક ઉપર સ્વભાવિક રીતેજ ઘણું હત હતું. તેથી રજા મળી કે તુરતજ તેકને ત્યાં ગયો, અને ત્યાંથી બંને ભાએ પોતાની ખેતને પોતાની સાથે ફરવા લે જવને મિસિસ હઁગરફ્ાર્ડને ત્યાં ગયા, તે પોતાના પિતાને ત્યાંથી જૂદાં પડચાં ત્યારપછી અમથ શહેરમાં એકબીજાને ભાગ્યેજ મળ્યાં હતાં; તેથી જ્યારે તેઓ મિસિસ હંગરફોર્ડને ત્યાં ગયા, અને તેના ચાકર તરફથી ખબર મળી કે જેની તો છોકરાંઓને લેઈ બહાર ફરવા છે"