લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં છોકરાં ત્યારે ઘણાજ માશાભંગ થઈ ગયા. તે સમળાં કર્યે રસ્તે ગયાં હતાં તેની તે ચાકરને ખબર નહોતી, તેથી તેમણે ફ્રેનીને તે દિવસે મ- હવાની સ્માશા છોડી, તેએા મન્મથની એક ઘટાદાર નેળને માર્ગ વળ્યા, કેટલાક મહિના સુધી કેખાનાની માફક ધરાને ઘરમાં ભરારા હતા તેથી તાજી હવા, લીલોત્રી વાળ ક્ષેત્રા, મુને વાડપર ખીલેલાં જંગલી પણ ખૂશબોદાર ફૂલો એવાં તો તેમને આનંદદાયક થઈ પડયાં હતાં કે સૂર્યના ઞરત થયા પછી ઘણીવા તેમેને ધેર પાછા ફરવાનું સાંભળ્યું. જસે કહ્યું “જે લોકો મા - મદા મીત્તે હમેશાં જુવછે તે ભાગ્યેજ એમનું વલોકન કરે છે. મને યાદછે કે જ્યારે સ્થાપણે આપણા ક્ષેત્રપર રહેતા હતા ત્યારે હું પણ વલોકતો નહોતો. આપણા પિતાના કહેવા મુજબ મા દુનિયામાં માણસને ‘પારકે ભાણે મોટો લાડુ’ તેમ પોતાની સ્થિતિ કરતાં બીજાની સ્થિતિમાં વધારે લાભ લાગે છે. આપણે એક નાની કોટડીમાં એશી રહીએ છીએ, તેથી હવા ખાવા જવા માટે ઘણા ખૂશી થઇએ છીએ; પરંતુ જે હમૈશાં બહાર ઞામ તેમ આખો દિવસ ભટકમાં કરે છે તેમને તો બિલકુલે સારૂં લાગતું નથી.” જેમ્સની મા જ્ઞાતચર્ચા કેટલાંક છોકરાંના ખૂશીના વાર સંભળાયાથી બંધ પડી, જે નેળમાં ક અને જમ્સ ચાલતા હતા તે નેળમાં આવવાનું એક ખાંડીખારૂં એળંગવામાં સ્મા છોકરાં ગ્ થાયાં હતાં. તેએના કુમળા હાથમાં ભાતભાતનાં સુંદર ફૂલોના મોટા મોટા ગોટા હતા. આ છોકરચ્યાએ પોતાના ગોટા તેમની સાથેની એક તરણ સ્ત્રીને પોતે ખોડીખારૂં ઓળંગી રહે ત્યાંસુધી ઝાલી રાખવા માપ્યા. જમ્મુ અને ક ખા છોકરાઓને પડવાને માટે મદદ કરવાને ગયા. ત્યાં જે સ્ત્રીના હાથમાં કુલના ગોટા હતા તે સ્ત્રી પોતાની બેનકેની છે એમ જોઇ તગ્મા ઘણા ખૂબી થયા. ૩૭ કે કહ્યું “આતો આપણી ફેની છે! શો ઇશ્વરી શુભ સંકેત ! મેન, તને જોયે લગભગ એક વર્ષ થયું, અમે અભેજણ તને મળ સાથે લેવા માટે મિસિસ હંગરફોર્ડને ત્યાં ગયા હતા, પરંતુ તું ન મળી તેથી મા રતો તારી સામત વગર્ કાપવો પડઘો, પણ