પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮
માબાપ તેવાં છોકરા.

માબાપ તેવાં શેર, હવે ખાકીનો સ્પધા રહ્યો તે તારી સાથે ચાલીશું તેમાં મળું વળી જશે. મારે તને ઘણી વાતો કહેવાની છે, તુ કાયે રસ્તે થઈને ઘર તરફ જાય છે? લાંબામાં લાંબો રસ્તો હોય તે તરફથઈને ચાલ જઇએ, માત્ર મારી સાથે ચાલ, સ્માજની સાંજ કેવી રળિયામણી છે'? ફેનીએ ઘોડી ઘણી માનાકાનીથી ઉત્તર વાળ્યો, ‘‘હું, સ્મા બની સાંજ ધણીજ રળિયામણી છે, અને હું ધારૂંછું કે કાલે પણ એવોજ રળિયામણી થશે. મારી ફંડાણીની રત્ન લઇને કાલે હું તમારી સાથે ફરવા આવીશ; પરંતુ મા તો મારાથી તમારી પાસે નહિ રહેવાય; કારણ કે મારે આ ોકરાં ગુંભાળવાનાં છે, મેં મારી શેડાણીને વયન સ્માગ્યું છે કે જ્યારે છોકરાં મારી પાસે હશે ત્યારે હું કોઇની પણ સાથે નહિ ચાલું.’ આવી માથામાં વાગે એવી ના સાંભળીને ક જરાક ગુસ્સે થઈ બોલ્યો “તારા ભાઇએ સાથેએ નહિ? ' પોતાના ભાઇને ખોટું લાગ્યું હતું તે મનાવવા માટે હસ્તે મોડે ફેનીએ જવાબ દીધો કે મેં મારી શેઠાણીને કોઈની પણ સાથે નહિ ચાલવાનું વચન માગ્યુંછે. અને તમે ‘કાંઈ પણ’ માં સ્માત્મા, તેથી માજ તો નહિ. તો આવો, હું જ છું ફ્રેનીનું ગ વન પકડી રાખીને કહ્યું કે ‘‘તારી સાથે હું ચાલું તો તેથી છોકરાંને હું શી હરકત કરી શકું? ફેનીએ જવાબ દીવો કે મને તેની ખબર નથી, પરંતુ મારી ચેડાણીની માતા શીછે તે મને માલૂમ છે અને પ્યારા, જ્યાં સુધો હું એમની પાસે રહું ત્યાંસૂધી મારે એમના હુકમ માનવા જોઇએ.’ જેમ્સે કહ્યું “ખરે ક, ફેનીએ સ્માના માનવીજ જોઇએ.’ ફ તરતજ તેનું ગલન છોડી દીધું સ્મને કહ્યું કે ‘‘વહાલી ફૅની, તારૂં કહેવું સત્ય છે અને મારૂં ખોટું હતું. ખાને ત્યારે, પરંતુ કાલે સાંજરે અમારી સાથે ફરવા આવવાની રજા લેવા લતી નહિ હૈ।, કારણ કે આપણા પિતા અને પ્યારા ભાઈ જ્યોર્જ તરફથી ભારાપર કાગળ ખાવ્યો છે. તે મારે તને ભેંચાવવોછે, પચ્ય મિનિટ ઉભી રહૈ તો હમણાંજ હું તને એ કાગળ વાંચો સંભળાયું’, ગર્ જો કે પોતાના પિતાનો કાગળ સાંભળવાની ફેનીને બહુ ક રકંડા હતી તાકપ્ ‘‘મારે મારૂં વચન બરોબરે પાળવું જોઈએ?