પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯
માબાપ તેવાં છોકરા.

૨૯
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં છોકરાં

એમ કહી પોતાની સાથેનાં અેકરાને લેઈને તે ચાલવા મંડી, એક તેની પાસે ગો અને કાગળ તેના હાથમાં મૂકી કહ્યું, “તું ધણી સારી છોડી છે, અને પિતા તારે માટે આ કાગળમાં જે રે લખેછે તેને તું પાત્ર છે. મા કાગળ . હું ધારૂંછું કે તારી ચડાણીએ તારા પિતા તરફથી આવેલો કાગળ લેવાની તો ના નહિજ પાડી હોય! "> કેની કાગળ વાંચતી હતી તેટલામાં તો નાનાં છોકરાંએ ગર- ખડ કરી મૂકી. એકે કહ્યું કે ફૅની મને પેલો ગોટો તોડી સ્માપ, બી- ન્નએ કહ્યું કે પેલા સુંદર વેલાનું ફૂલ મારે લેવું છે તેથી મને ઊંચો કર, અને સૌથી નાના છોકરાએ કહ્યું ચાલો આપણે ધોરી રસ્તે થઇને જહએ, કારણ કે મારે ખાગિયા જોયા છે, માએ કહ્યું હતું કે તું જોજે, જ્યારે અને સ્માગિયા વંઇએ ત્યારે એક જગૌએ બેશીને તું તારો કાગળ વાંચજે,’ પોતાની શેઠાણીએ જેને માટે મના નહિ કરેલી તે દરેક બા બતની છૂટ આપવાને ફેનો તૈયાર ।વાથી ઉપલી દરખાસ્ત તેણે માન્ય કરી. અને જ્યારે ત જોવાની જગાએ આવી પહોંચ્યાં ત્યારે નાના ગુસ્ટાર્વસ (નાના બેકરાનું નામ) તેણીને સાથે એક સુંદર બેઠક ખોળી કાઢી, ફેની ત્યાં કાગળ વાંચવા ખેડી અને છોક- સ્થાગિચ્છા જાવાન દોડી ગયાં. રાં એકવાર પત્ર વાંચવાથી પોતાના મતની તૃપ્તિ ન થવાથી ફેની- એ તે કાગળ ત્રણવાર વાંચી જોયો, જે પિતા તેમને પ્રાણ કરતાં પણ અધિક વહાલો હતો, તથા જે પિતાએ તેમને નીતિનો માર્ગ બતાવ્યો હતો તે પિતાના પત્રથી તેમનુ મન એટલુંબધું અધીરૂં થાય તેમાં લેશમાત્ર પણ સ્માર્યું નથી, તે કાગળ નીચે પ્રમાણે હતો:---- મારા પ્યારા દીકરા તથા દીકરીમાઃતમારા વગર આ ધરે મને ખાવા ધાય છે. દીવસ ઉદાસ લાગે છે તથા રાત્રિએ પણ ગમતુ નથી, પરંતુ તમે ત્યાં ખૂશીમાંળે એમ જાણી સંતોષ પામુંછું; મારા જેવા વૃદ્ધ પિતાને એ મોટો દિલાસા છે, કર્ તેના પોતાના પ્રયત્નપી મિ. બાલાને ત્યાં નોકરી મળી એ જાણી મને ખરા અંતઃકરણથી ખેંચી ઉપજે છે, મને ખાતરીછે કે તે હવે