પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦
માબાપ તેવાં છોકરા.

માબાપ તેવા હોય WANA. વકીલોને ધિક્કારતો નહીં હોય. એના વિશે હું એમ ધારૂંછું કે ગમે તેવા કદા દુશ્મનને પણ તે લાગટ અર્ધો કલાક સુધી બારી શકવાનો નથી, મારાં છોકરાંમાંથી કોઈ પણ દેખાં કે ચેવાળવાને તપર્ નીવડયાં નથી તેને માટે હું પરમેશ્વરનો મોટો ઉપકાર માનુંચું રળી મેટવર્સના ઑકરાંઓની કે પૈસા માટે મધમાટે લડી મરતાં પણ નથી, ‘‘ઉમળકાથી આપેલો સૂકો રોટલો ખાવો એ સારો પણ ક્રમનનાં પકવાન ભૂડાં.' તમારામાંથી કાને પણ સ્મા કહેવત્ત- ખવાની કાંઈ જરૂર નહેાતી; પરંતુ ઘરડાં માણસ વાતોડિયાંજ છે, મારા સંધીવાને લીધે મારાથી વધારે વાર્તાડિયા થવાતું નથી. ભીનાં કપડાં પહેરીને ફોલિંગ્સમીને ત્યાં ઘણીવાર ખોટી થવું પડયું ત્યારથી જે શરદી મને થશે તેને લીધે સંધીવા ઘણોજ વધ પડ્યો છે; પરન્તુ મને ખાશા છે કે થોડા વખતમાં મને ફેર પડી જઇ, તેને તમારા પ્યારા ભાઈ જ્યોર્જની સાથે ક્ષેત્રમાં કામ કરવાને હું શરૂ તિમાન થઇ, ગરીમ જ્યોર્જ એને એટલું હું કામ કરવાનું અને તે એટલું ખર્યું તો કરેછે કે એ એને માંદો પડે, સારે આપણા નાના ક્ષેત્રમાં છે, અને ત્યાં ઘણીજ કાણ ટેકરીઓ ખોદ છે. એણે ખોદી ખોદીને એનો મોટો ઢગલો કર્યો છે. પરંતુ મારા મનમાં એમ છે કે એ એવી સન્ન મહેનત ના કરેતો સારું, મારા વહાલ જેમ્સ અને ટૂંક, તમે આખો દિવસ અને રાત તમારી દુકાનોમાં ન ખેથી રહો તો સારૂં, તમ ખંને જણ એમજ ક રતા હશો એવી મને ધાસ્તીછે; તન તેમ મનને સ્મારામ મળવા માટે સાંજના પહોરના બહાર મત્સ્યે ફરવા જવું જોઇએ. જો તમે હ- હજુ સુધી ફરવા જતા ન હોતો ઞા પત્ર મળ્યા પછી હમેશાં તેમ રો, મારી વહાલી પુત્રીને મારા સત્રમ સ્માશીવાદ કહેજો, મિ સિસ હંગરફોર્ડને ત્યાં ઘણા ભપકાદાર માણસે માવે છે એવું મેં સાંભખ્યું છે, પરંતુ તી જેવી લાવણ્યતા વાળીછે તેવીજ ડાહી નહોત તો મારે અને માટે ઘણોજ ભય રાખવો પડત. કારણ કે હું એવા ઘરની અંદર દાસીએ ઘણીજ જોખમ ભરેલી સ્થિતિમાં હોયછે. મને ખાત્રીછે કે ફ્રેની હંમેશાં એની માતૃભીની કહેવત અને