પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
માબાપ તેવાં છોકરા.

માબાપ તેવાં છોકરાં શ્રીએની નેતા થવા જેજે બાબતનું જ્ઞાન ઉપયોગી હોય તેતે ખા ખત પર પૂરતું ધ્યાત સ્થાપવાની મિસિસ હન્ગફોડે ફેનીને ભલા- મણ કરી, તે મામાણુ પણ માની સ્ત્રીએ કહ્યું કે ‘‘તારી ભાષા સર્વ વખતે મારી અને શુદ્ધ થવી જોઇએ, તારી રીતભાત સુધા રવાની અને તારી બુદ્ધિનું ઉદ્દીપન કરવાની સઘળી વ્યસ્થા કરીશ. કારણ તે મારાં છોકરાંની ઘણી સારી બરદાર કરેલી છે.’ ગુસ્નાયસે કહ્યુ કે‘મા એને એના ભાઇએ સાથે થોડો થોડો વખત ફરવા પણ જવા દૈવી કારણ કે હું મારી બેનાન જેટલું ચાહુંછું તેટલુંજ એ એના ભાઈઓને સહાય છે, તથા એના બા એને ચહા છે.

પ્રકરણ ૪ છું. ધીરજ, નમ્રતા, અને આનંદી સ્વભાવ, એ દેવદૂત સરખા ગુણોછે. ! જ્યારે ગાયન શિક્ષક સવારમાં છોકરાંઓને શિખવવા માવો સારે મિસિસ હન્ગરફોર્ડ ટ્રેનીને એક કલાક બહાર કરવાની રા આાપવા લાગી, કોઈ કોઈવાર તેના ભાઈ જેમ્સ તથા ફ્રેન્ક પોતાનો વખત બચાવી તેની સાથે ફરવા જતા અને પોતાનો વખત માન ૬માં ગુજારતા. બચપણથીજ ઐકયતા રાખવાનો જે બોધ તેમને દેવામાં આવ્યો હતો તે બોધ વખતે કેટલા અલભ્ય સુખનો થઈ પડ્યો હતો તે તેના અનુભવી સિાય ખીજી કોઇપણ કળી શકવાનુંનથી, ગરીખ પછી પોતે આ સ્માનંદો સમાગમનો લાભ લઈ શકતી નહિ તેથી તે ધણી દિંલગિર થતી. પરંતુ પોતાની અત ફડાણીને તે એટલી બધી ખપની અને સુખદાતા હતી કે ઘર છો- ડીને તેનાથી એક પળ પણ ખસાય તેમ નહોતું, જ્યારે જ્યારે ટી પોતાની નજર ભાગળ નહોતી માલૂમ પડતી ત્યારે ત્યારે તેની શું- ઢાણી મિસિસ ક્રુષ્પ પૂછતી કે પટી કાછે? આ કામ એણે કેમ ન કર્યું?’’ પઢી જેવું સારું ચોખ્ખું કામ કોઈ કરી શકતું નહોતું, તેથી ઘરનું સઘળું વહીતરૂં તેને માથે આવી પડ્યું હતું. મિસિસ મ્ય કહેતી કે ‘‘પેઢી શિવાય અને કોઇએ કપડાં પહેરાવવાં નહિ,