માબાપ તેવાં છોકર ક તે પોતાને સાનાની મૂર્તિ ધારતી, અને મારી પાસે જે આવે તે મારી ઇચ્છા પ્રમાણેજ ચાલે’ એમ તે ઇચ્છતી. પોતાની માગળ પાછળના સધળા માણસોને મતલબના યાર દેખીને ‘સેાબતે સ્મસર’ પ્રમાણે તે પણ સાથી થઈ ગઈ હતી. તે એક બે વર્ષ સુધી રાત દિવસ ખીન્નચ્છેને પોનાને કામે લાગેલા જોઇન એમ ધારતી કે તે પુરૂષો સ્વભાવિક રીતે અને જરૂરિયાતને લીધે મારી મરજી ઉઠાવ થાનેજ જન્મેલા છે ઞાથી તે માણસાના મુખ સંબંધી તથા તેઓની સારી વચ્છુક સંબંધી કાંપણ વિયાર કરવાનું તે ભૂલી ગઈ હતી. પાના શ્રમ અને સ્માની સ્વભાવથી મિસિમ ક્રમ્પને એની ખધી લાગણી ઉત્પન્ન થઈ હતી કે પોતાના અન્તઃકરને શાન્ત પાડવા વારંવાર તે કહેતી કે વ્હીક ! વ્હીક ! એ સઘળાનો બદલો હું મારા વોલમાં વા‰ છે તેના મનમાં એમજ દૃઢ થઈ ગયું હતું કે બીજા ચાકરોની માફક પટી પણ પૈસાની લાલચથી ભાલું બધું કામ કરેછે અને વાળવા ધારેલા ખલાની માશાએ પી ખાખા મારો મારો ગુલામ થઈ રહેશે, પરંતુ આવા વિચાર કરવામાં તેણે ઘણી ભૂલ ખાધી હતી. મ્યા પ્રમાણે કામમાંને કામમાં કેટલાક મહિના વીતી ગયા પછી પોતાનું કામ નિયમસર તથા ઇશ્વરપ્રીયે બરોબર બજાવતી, તયા પોતાની શેઠાણીને કોઇપણ તહની હરકત ન આવે તે ધ્યાનમાં લેતી,પછી પૈસાની લાલચથી કામ કરેછે એક મિસિસ ક્રમ્પનું ધારવું કેટલું ખોટું હતું તે નીચેની બાબત રયી જશે, એક દિવસે રાવારમાં પઢી ઉદાસ ચહેરે પોતાની ડાણીના એરડામાં ખાવી. તેની મુખમુદ્રામાં એટલો ખવા ફરક પડી ગયો હતો કે તેની ઊંડાણીને બીજાના માના ચહેરાપરથી તેના મતના સારાનરવા વિચાર જાગી તેનો જન્મથીજ મહાર્યો નહોતો, તે છતાં પણ આ ફેરફ તે જાણી ગઈ. તેણે પૂછ્યું ‘‘છોડો, શુંછે ?” પોતાની માંખમાંથી ટપતાં સુ છૂપાવવાને વાંકી ફરીને ચૂંટી- ત એ કહ્યું “શૈડાણી ! ધણીજ દિલગિરી ભરેલી ખબર છે ! ‘મિસિસ કમ્પે કહ્યું હું પૂરુંછું કે થવુએ શું ! જે હોય તે કહું તેને શું તે મારો ઉત્તમ ટોપી ઇસ્ત્રી કરતાં કરતાં ખાળી નાંખીછે ? એજ છે ની છ