લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં છોકરાં તે એક સે જોતી જોતી પોતાના બીછાનામાં એકજ ઢપમાં કેટ લીકવાર બેસી રહી. તે પોતાનો વિસ્મય દૂર કરી શકી નહિ; તથા ને હું ભરવા પડી હોત ને ગરીબ હોત તો મારી પાસે કોણ આવત ? મારી પાસે આવે એવો મારે એ સગો નથી ! અગર જો કે તેનો ભાઈ તેનાજ જેટલો ગરીબ છે તોપણ મા છોકરી તેનાપર જેટલું હત રાખે છે. તે કરતાં શમા ભાગનું પણ મારાપર્ રાખતાર માખી દુનિયામાં કોઈ નથી' વગેરે સ્મ- સંખ્ય દુઃખમય વિચારોએ તેના મનને વ્યવસ્થિત કરી નાં ખ્યું પરંતુ દોડતા જતા પીતા ઘોડાના પડધાના અવાજને લીધે તે સ્મા તુરંગોમાંથી જાગૃત થઈ. તેણે ઊંધી જવાનો પ્રયત્ન કર્યો, પણ ઊંધ માવી નહિ. અર્ધા કલાકની અંદર એણે પોતાનો ચંડ જોરથી વગાડયો. પોતાના ગજવામાંથી ચળકતા વીશ ગીની (૧૦ રૂપીમાનો એક ગીની) બહાર કાડ્યા. એક ધાડો જલદીયો તૈયાર કરવાનું કહ્યું, સ્મને તેનાજ વહીવટ કરનારે તે ઘોડાપર બેસી વીશ ગીતી લઈ.પટીની પાછળ જવું, તયા તે જો પાછી આવે તો આખી રકમ તેને માપવો એમ ફરમાવ્યું તે બોલી કે એક ગીનાથી શરૂ કરો અને હા ના કરતાં વીશ સુધી આપજો, મારી મરજી છે કે અને પાછી બોલાવી જોવી. મારે ખાતરી કરવી છે કે બીજા લોકોની ભાકુક તે પૈસાથી આવી શકેછે કે નહિ, ‘ામ કરે કામ’ એ કહેવત સ્માના સંબંધમાં ખરીછે કે નહીં તે મારે જોયુંછે?’’ વહીવટદારે પૈસા ગણી લીધા ત્યારે તેના મનમાં આવ્યું કે ‘સ્મેક તુરંગને માટે માટલા બધા પૈસા ફેંકી દેવા ઍઠીક નહિ તેણે પોતાના ઇંડાણીને રોકડ નાણું સ્માપતાં કદી પણ જોઈ નહોતી, પરંતુ આ વખતે તેમ નહિ કરવાને માટે દાખલા દલીલથી રકઝક કરવી એ મર્યં હતું. તેનો હુક્રમ જહાંગીરી હતો તેથી તેને માન્ય કરવો પડયો.

બે ક્લાકની અંદર તે પાળે. માો અને તેના ચેડાણીતા બેહદ સ્મચંગાની સાથે,.લીધેલા પૈસા તેને પાછ ગણી ખાખા. તેણે કહ્યું કે પટીએ તો પૈસા સામું જોવાનીજ ચોખ્ખી ના પાડી ત્યાં