________________
૪. માપ તેવાં એકરાં- બીજી શી વાત ?' શાણી સાહેબ સ્થાયી હદપાર ગુસ્સામાં આાવી ગયાં. હાથ પગ પછાડી દાંત પીસવા લાગ્યું, તથા મનમાં આવ્યું તેમ બવા લાગ્યાં,મારા વાંચનાર તેની મા લાગણની અનુકંપા નહિજ કરે એમ ધારીને તેનું વર્ણન બંધ કરીએ છીએ, " પ્રકરણ ૫ મું. સારો માણસ અંત:કરણુના સદ્ગુણથી મુખશાંતિમાં મરણ પામેછે પોતાના પિતાને રહેવાની ઝંડીથી પટી માટે મધ મા- ઇલ દૂર હતી, ત્યાં તેમની નિમકહલાલ સાકરડી હાના તેને મળી, આ છોકરીએ તે કુટુંબ ગમે તેવી દુર્દશામાં આવી પડ્યું હતું, તે થાપિ તેને છોડયું નહોતું. તે ત્યાં ઉભી ઉભી સવારથી પેટીને ઞ- ળવાના ઇરાદાથી રાહ જોતી હતી; પરંતુ જ્યારે તેણે વીતે તે ત્યારે તેનાથી ખોલી શકાયું નહિ, મને પછી પણ એવી તો ગાભરી પડી ગઈ હતી કે તે તેને કંઈ પૂછી શકી નહિ. તેણે સાપસૂપ પો તાનો ઘોડો ધીમે ધીમે ચલાવ્યો, આ જોઈ હાનાએ હિંમત લાવી કહ્યું 'જૈન ! જરાક ઉતાવળી જા, ઊતાવળા, તે તને મળવા બહુ અધીરો થઇ ગયોછે, ' પછી બોલી ત્યારે એ હજી જીવેછે ! ' તર- તજ તેણે પોતાનો ધોડો ભાર મૂકો, અને ક્ષણભરમાં પેતાના બાપની ઝુંપડીના ખારણા પાસે જઈ પાંચી. જમ્સ અને ક તેની વાટ જોતા બારણે ઉભા રહ્યા હતા, તેમણે તેને ધાડાપરથી ઉંચકી લીધો. તેના શરીરમાં કારો છુટવાને લીધે તે ચાલવાને અમૃત છે એમ ધારી તેઓએ તેને થોડી વાર હવામાં ઉભીરાખી હોત; પરંતુ તે એકદમ પોતાના ભાઇની એરડીમાં ધસી ગઈ. આ વખતે જ્યોર્જ બેભાન હતો તેથી ફૂટીન આત્માની તેને કાંઈ ખુ બર પડી નહિ. ફેનીએ તેનું માથું ઝાલ્યું હતું અને તે ખાટલામાં લાંબો સૂતો હતો. પેટીએઁ પૂછ્યું, ભાઈ શ્રી ગોછે ?” ફ્રેન એ કહ્યું ના ઊંધતો નથી, પણ હમણાં ઘુદ્ધિમાં બાવશે. હું ખાત્રી જાણીને એ ઘણો ઘણો ખૂશી થશે, અને આપણા પિતા પણ ગી થશે ચૂંટીએ પૂછુ માપણા પિતા છે! ખાટલામાં તો કંઇ