માબાપ તેવા છોકર ગાંધીની પ્રથમ તમે દવા કરી તે ગાંધી અજ્ઞાન હોવાને લીધે આ નો રોગ છે તે તે ખરોખર પારખી શક્યો નહિ, અને તેથી વા નું કાંઈ ઠેકાણું ન રહેવાને લીધે તે આાવી તેખમ ભરેલી સ્થિતિમાં આવી પડયોછે. તેને ઝેરી તાવ આાવેલા હતો તેના ઔષધને બદલે ગાંધીએ વારે વારે તેના ફ્સ ખોલી લેહી વહેવડાવ્યું, જો મેં ખે દિવસ પહેલાં એને જોયો હોત તો હું એને ખચિત બચાવી શકત. પરંતુ હવે તો એના વિશે કાંઈ ખાશા રાખી શકાતી નથી’, તોપણ તૈતાથી અને તેટલો પ્રયત્ન તેણે એને માટે કર્યો, અને સાંજરે જ્યો જેની તબીયત સૂધરતી હોય એમ માલૂમ પડયું. તે શુદ્ધિમાં માૉ અને પેાતાના પિતા ભાઇચ્યા અને ફ્રેનીને આળખ્યાં તથા તે દરે ની સાથે પોતાનો હમેશની મમતા સહિત વાતચિત કરવા લાગ્યો, પછી તેણે પૂછ્યુ કે પટી ખાવીછે કે નહિ? જ્યારે તેણે તેને જોઇ સારૅ તસ્દી લેઈ આવવાને માટે ઉપકાર માન્યો, પરંતુ ખાસ તેને શું કહેવાનું હતું તે પાદ લ.વી શકયો નહિ. તેણે કહ્યું મારા મરતાં પહેલાં મારે તમને બધાને એકડાં જોવાની, તથા હું જતો ત્યાર- થી તે અત્યાર સુધી તમે સઘળાંએ મારાપર જે મમતા રાખીછેતેની ઉપકાર માનવાની ઇચ્છા હતી. કારણ કે હું મરી જઇશુ એવું મને લાગેછે નહિ અરે નહિ ! માતરડતા નહિ. મારા પિતાની મને બહુજ યા છે. પરંતુ જેમ્સ અને કૈંક એ પાછળ છે તે બધું સંભાળી લેશે!!” પાતાના પિતા જે એ ખાવી રાખવાની મિથ્યા મહેનત કરતો હતો તે જ્યોર્જની તજરે પડવાથી તેણે આગળ કે- લવું એંધ કર્યું, અને 1ણે એનું મગજ ફરીથી ખભાન થતું હોય તેમ તેણે પોતાના કપાળ ઉપર હાય મૂક્યો. થોડી વારે તેણે કહ્યું કે હવે હું માપણા ધર્મગુરૂને મળવા માટે શિક્તવાન્ છું, માટે એમને મને મળવા દો, એટલું કહી તેણે પોતાના દરેક ભાઈ તથા ક ખનનો ક્રેકો હાથ લઈ સળા એકડા કર્યા અને ચુંબન કર્યું. પછી પૈડ ફેરવી ઊભારહેલા પોતાના પિતા તરફ જોઈ તેણે ભા અને બેનાને કહ્યું ‘જ્યાં સુધી તમે એમને દિલાસા આપવા વો ત્યાંસુધી એમને કશાની ખોટ ન પડે તેની બરોબર સંભાળ કર