પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
માબાપ તેવાં છોકરા.

________________

૪૪ સમાપ તેનો એકર જતી વખતે જે ક્ષેત્રમાં જ્યોર્જ કામ કરતો હતો તે ક્ષેત્રમાં થને તેઓએ પોતાનો રસ્તો લીધો, ત્યાં જ્યોર્જ ાણ ખડક જેવી જમીન ખોડીને એકઠી કરેલી માટીનો ઢગલો, તથા તેણે છેલી વખતે ક્રામ કરીને ઉભો કરી મૂકેલો પાવડો એ તેમની નજરે પડયાં, અને તેથી તેચ્યા વધારે દિલગિરૢ થયાં. સઘળું કુટુંબ થોડા દેવસ સુધી પોતાના પાસે રહ્યું. એક દિવસે સાંયકાળે જ્યારે તે ખાવાને ગયાં હતાં ત્યારે પુષ્કળ ઝાકળ પડવા અતિ દુઃખિત પિતા સબળા ક્ષેત્રોમાં હવા લાગ્યું; તેથી જ કારણ કે એને એવી પોતાના પિતાને વાથી ધેર ચાલવાનું કહ્યું; દહેશત લાગી કે એની અસરથો પોતાના બહુ પિતાને રખેને શરદી થને ફરીથી સંધિવા ઉભળે. મા વખતે તેઓ પોતાની એરડીથી દૂર હતાં, હું એક ટૂંકો રસ્તો જાણુંછું' એમ કહીને કે તે સમ્ર છળ એને એક નિવત માર્ગ લઈ ગા, પરંતુ સ્મા નવિન માર્ગેને લોવ તો તેઓ ઉલટા પોતાના પરથી પણા વેગળા પડી ગષા, અને અકસ્માત્ પોતાના પ્રથમના ક્ષેત્રપર માત્ર ચડવા. મહોંમાં મી બેટસ્વએ એક સુંર્ નવું ઘર બાંધ્યું હતું, તે જોઇ ફ્રેન્ક એકમ મોકી ઉચો કે ખરે! બાપાજી! મનેં! મારા વહાલા બાપા! હું તમને સ્મા રસ્તે લાવ્યો તેથી બહુ પસ્તાઊંધું, ચાલો ઝટ સ્મા પણે પાછા ફરીએ.’ તે વૃદ્ધ પિતાએ શાસ્તતાથી કહ્યું “નહિં મારા છોકરા! ખાપણે શા માટે પાછા ફરવું જોઇએ? આપણા પાડોસીની સર્જનતની લેશમાત્ર પણ ઇછ્યા કે લોભ કર્યા વગર ચાલો ચ્યા- પણે આ ક્ષેત્ર તથા ધર્ આગમ થઈને જઈએ.' ારે તે એ ઘર પાસે આવ્યા ત્યારે જેકલાંડ તે ઘરે જોવાને તેના દરવાજ્ય પાસે ઊભો રહ્યો, તે ખોટો કે ‘ઘર તો સારૂં છે; પરંતુ કોઇનું સારૂં ઘર જોઅને ભારે ઇષા કરવાની જરૂર નથી; કારણ કે મારી પાસે સુંદર કર કરતાં પણ શ્રેષ્ટ ખજાનો છે, તે ખાધે તે માટે સારાં તૈયા અશાંતિ છોકરાં છે !' માટલા ૬ મી, કન્નાંડ બોલી રહ્યો નહિ હોય તેટલામાં મી. મેટવર્ક્સના ધરનાં બારણાં ઉષક્યાં અને પરસાળમાં ત્રણ ચાર માણસા ગાગાળી અને મારામારી કરતા