લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં છોકર નજરે પડયા. લડવાડી ગોત્ર તથા જંગલી ઉોલતા સાદ સ્પષ્ટ સંભળાતા હતા. વૃદ્ધ કલાંડે પોતાનાં બૅંકરાંઓ તરફ કરીને કહ્યું ખા પણું ઋત્રે કંઈ કામ નથી. માટે ચાલો માપણે સ્માપણા રસ્તે પડીએ.’ તે લડનારા એકબીજાની પાછળ ઝડપથી ઘરની આસપાસના વંડાના દરવાજા પાસે આવી પહોંચ્યા. ખોખ સાથી પાછળ હતો તેણે કાંટો કાઢીને કહ્યું કે ‘બહાર કોણ ઉભું છે?' જે હોય તે દરવાજો વાસા નહિ વાસે। તો હું બહાર નીકળી તમે જે હો તેના માયાંજ કોડી નાંખીશ. દરવાજાં વાસા, દરવાજો,’ ઉવીલ સૌથી આગળ હતો, તેણે દરવાજાને લાત મારી ઉધાડી નાંખ્યો, પરંતુ બહાર નીકળતાં નીકળતાં તેનો પગ લપસવાથી લડી પડયો. તેના ભાઇએ તેને પકડી પાડ્યો અને ગળી ઝાલીને કહ્યું કે ગધેડા, પેલાં બેંક નોટ મને આપ, એ મારાં છે; તુ ગમે તેમ કર પણ તે હુંજ લઈશ’’ ઉવીલ ણી ચુસ્સે થઈ ગયો અને બોષો કે ‘મ્મરે એતો હું લે ઇશ, તું ગમે તે કરને.' એટલામાં વહુ કલાંડ વચ્ચે બોલી ઉઠ્યો કે અરે! સ્માતો ગજબ! ભાગ્ય ભાષગ્મા લડીમરે! અરે એમને છૂટા કરો, છૂટા કરો! ભાગ્મા ઋષરને માટે (ઇશ્વરથી ડરીને) તમે લડતા બંધ પડો.’ ફેક અને જમ્ત તે બન્નેને વિખૂટા પાડ્યા, તોપણ તેમા તો એકબીર્જાને કાનમાંથી કીડા ખરે તેવી ગાળા દૈતાજ રહ્યા. એટલામાં તેમનો ખાપ ત્યાં આવી પહાચ્યો તે પો તાના હાય ધસવા લાગ્યો તથા એસનમ રોવા લાગ્યો, તેણે કહ્યું ‘ રેમ! હમ ! શરમ છે મને મા ધડપણના વખતમાં ! ભોગ છે મારા! હવે મોડાં વર્ષે તો તમે મને સુંખ શાંતિમાં ગાળવાશે! રે પડોશી "કલાંડ ! તમે ધણા ભાગ્યશાળી છો. મારૂં હૈયું હમણાં ફાટી જશે! સ્મા મારાં છોકરાં મારા પાયમાલ તથા મરણનું કારણ થઈ પડી ! ! એટલામાં તો તે મને કરા વચ્ચે બોલી ઉપા તથા તેણે જે વર્તણૂક તેમની સાથે લાવી હતી તેનાં રોતડાં રડવા મંડયા. પૈસા માટે તેઓએ અન્યાઅન્ય તથા પોતાના પિતા સાથે કછો કર્યો તો તેમનો બાપ તેમને વિચારી તથા ઉડાઉ કરે તો અને તેઓ તેને ખખરો મુખીસૂસ કહેતા.