પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
માબાપ તેવાં છોકરા.

માબાપ તેવાં છોકર આ દેખાવ જોઇન. મી. દલાંડને કંપારી છૂટી. તેમણે તેને પોતાના ઘરમાં જવાની માછ કરી કહ્યુ કે ‘સગૃહસ્થની પંકિતમાં રહી ચ્યા પ્રમાણે લોકોમાં પોમળ દેખાડવું એ ીક નહિ' પરંતુ તેના અત્યંત ગુસ્સાને લીધે આ શિખામણ તેઓના મગજમાં ઉતરી નિહ, ગૃહસ્થની પંક્તિએ મચાથી તેમનામાં વર્તત નાતિ કે રીતભાતકાં માવી શકે તેમ નહોતું, તે તો ફક્ત કેલવણીથીજ મળવાનું હતું. પૈસે મનુષ્યને લોકમાં માન અપાવે તે વાત દીછે; ગમે તો પૈસાવાળા નેટા મોટા ઇલકામો મેળવે, ગમે તેવી વાડી સાડી ને ગાડી . ભોગવે, મોટા ખડેજાવુ કહેવાય તથા પાણી માગતાં દૂધ માવીને ઉભું રહે, તથાપિ કેલવણી બંધેલા મનુષ્ય સાથે તેની કદી પણ તૂલના થઈ શકવાની નથી, જે નાતા ડતા, દયા, સુશીલતા, તથા રીતભાત સારી કેલવણી મળવાથી પ્રાપ્ત થશે તે પૈસા મળવાથી કોઈ પણ દિવસ થનાર નથી. દેલવણી વગરનો પૈસા મનુષ્યને ઉલટો જડ તથા ઉન્નત બનાવેછે, તથા કુમાર્ગે પણ દોરાછે. ધન ખર્ચવાનું ખરૂં સાર્થક શેમોઢે તે તે સમજી શકતો નથી. પરન્તુ મિથ્યા મોજશોખ તથા સેલસપાટા માંજ ાણે સર્વ કંઈ સમાયું હોય તેમ ધારેછે, બેટસ્વથ્સનાં બાળ ક્રેને સારી કેલવણી નહિ મળેલી અને અનાયાસે પૈસાની સારી રકમ હાથ લાગી તેથી સર્વ ભાછલાં થઈ જાય એમાં કાંઈ નવાઈ જેવું નથી. ‘ષ્મણદીઠાનું દીઠુંને માર મહુડાંને મીઠું' તે કહેવત પ્રમાણે મેટસ્વર્ટ્સની ખાખતમ બનેજ; કારણ ભુતાર સુધી તેમના સ્થિતિ કંઈ સારી નહોતી, ને ક્રસ્માત માટલા ધનની તેમને પ્રાપ્તિ થાય તેથી તેમને સારી કેલવણી નહી મળવાને લીધે તે એ તેવા શોખી તથા ઉડાઉ બનેજ બ્યારે ફલાંડ કોઇપણ રાંતે તેમને સમજાવવાને નાઉમેદ થયો ત્યારે તે તે સ્થળ છોડીને પોતાની સલાહ મુક્તિભરેલી. આરડીએ જવાને શેકર સહિત ચાલી નીકળ્યો. પોતાના સાબાજરીના કાપાકા રોટલાનું વાળુ કરવા જ્યારે તે માખું કુટુંબ બેઠું ત્યારે મી, રેકલાંડ બોલ્યો કે મારાં પ્રણાયિક છે- કર! આપણે ગરીબ છીએ, પરંતુ એ બીજાને જોઈને ઘણાં સુખી