લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
માબાપ તેવાં છોકરા.

માખાપ તેવાં છોકરાં પડું, હાથમાં પાવડો લઈ મણકાથી પીડાતે પીડાતે કામ કરવાની હવે મારામાં શક્તિ નથી. મારો દેશાઈ મી. હેવીટ બહુ સારો મા સ છે, અને મારા પ્રત્યે બહુ સ્નેહભાવ રાખેછે, મારી પાસે પૈસા આવશે ભારે તેની માંય ચૂકવીશ. તે તેમ કરવા કબૂલ છે; અને વળી એમ પણ કહેછે કે ‘મ્મા કોટડીમાં સુખેથી ભાડું ભષા વગર રહો ' પણ તેમ કરવા મારી ખુશી નથી, કારણ કે મીડા ઝાડનાં મુળ પાં’ એ કાંઈ ઠીક ન કહેવાય. તેના બેંકરાંઓએ પૂછ્યું ‘પિતાજી ! ત્યારે તમે શું કરો?’ તેનો એ વૃદ્ધ ડોસાવ્યે એવો જવાખ ખાખો કે કાલે મ્હીંચ્યા જે ધર્મગુરૂ ખાવેલો હતો તેણે મારે માટે એક ઘર શોધી કાઢયું છે. એને માટે તેને તેમ મને એક પા પણ ખર્ચે થાય તેમ નથી; અંતે વળી હુમૈશાં હું તમારી પાસે રહીશ.’ ક વચ્ચે બોલી ઉઠ્યો ‘પિતાજી! પણ તમારી બોલવાન ઢપ ઉપથી મને એમ સમજાયછે કે એ ધા તમને કંઇક કારણ સર્ રૂચતું નથી.’ વૃદ્ધ કલાંડે કહ્યું તારૂં કહેવું ખરૂં છે, પરંતુ તે દોષ મારા સ્વાભિમાનનો છે, તેમજ મારી માટલી ઉમરે જીતી ન શકાય એવા કેટલાક મારા જીના વિચારોને લીધે પણ એમ થાયછે. ખરેખર, ધર્મશાળામાં જઈ રહેવાનું મને પસંદ નથી.' તરતજ સજ્જળાં એકચ્યા ગભરાઈને એકદમ બોલી ઉઠ્યાં કે ધર્મશાળા ! અરે પિતાજી ! તમારે ધર્મશાળામાં જઈને ન રહેવું' ફ્રેન્કલાંડનાં બેરાને પોતાના પિતાનું ધર્મશાળામાં જ રહેવું સાંભળી એટલા બધો તો કંટાળો છૂટયો કે તેઓએ પોતાની કમાઇના પૈસા એકડા કરી એ કોટડીમાં તેમનો પિતા રહેતો હતો તેનું ભાડુ ભરવાનું કહ્યું, પરન્તુ ફ્રેન્કલાં જાણુતો હતો કે જો હું એ પૈસા લછ્યું તો તેમ ૪૮ બળાં દુ:ખમાં આાવી પડશે.’ તેથી પોતાનો અાંખમાં સ્નેહાચુ લાવી તે બોપો કે ‘મારાં વહાલાં બેકરો! તમને સધળાને હું તમારી ભુલાઈ ભાટે શાબાશી આપુંધું પરંતુ હું તમારી દરખાસ્ત કબૂલ કરી શકતો નથી હું મારું પોતાનું ભરણપોષણ ખરોબર કરી શકતો નથી તેથી કૃત એક (ભાભિધાને માટે મારે મારા છોકરાંઓના નાશતો થવું ન જોઈએ તેમહું તમને એ રૂપ થ૯ પશુ ઈચ્છતો નથી,તવંગર માસની ફાળ