પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં છોકરાં. ભપકાદાર સખાવતપર ગૂજરાન પલાવવા કરતાં સમગ્રલોકોથી સ્થપા- યેલી ધર્મશાળામાં રહેવું હું વધારે પસંદ કરૂંછું. સ્મા મામતનો મેં ક રાવ કર્યો છે અને કોઈપણ તરેથી હું તે હરાવ તોડવા લલચાવાના નથી મેં મન્મથની ધર્મશાળામાં રહેવાનો નિશ્ચય કર્યોછે એટલુંજ નહીં, પરંતુ મારાં છોકરાં! ધીરજ ધરો, હું એક વર્ષ તે ધર્મશાળામાં રહીશ અને તે દરમિયાન મારી માંદગી સિવાય હું તમને એને મળાશ નહિ. આજથી બરોબર બાર મહિના શિષ મને મળવા આવવાને તમને સન્મ મૃતા કહ્યું; અને તે વખતે જો તમે પોતાને કંઇપણ હરત સિવાય મારૂં સારી રીતે ગુજરાન ચલાવી શકો તેવાં હશો તો મારી ખાકોની જીંદગી માટે તમારી દયાનો હું ઘણી ખૂશીની સાથે સ્વીકાર કરીશ !! સોકર એ ખાતરીથી કહ્યું કે શ્રૃમને કાંઈ હેલો હરક્ત થયા શિવાય તમારા ગૂજરાન શેંગ રૅકમ વર્ષ પૂરું થયાના ઘણા વખત પહેલાં અમે એકઠી કરી શકીશું. માટે જ્યારે અમારી પાસે તેટલી રકમ એકઠી થાય ત્યારે તમને મળવા આવ્ વાની કૃપા કરી રજા માયો.' પરન્તુ વૃદ્ધ કલાંડ પોતાના નિર્ણ- યમાં કાઈપણ ફેરફાર ન કરતાં એક વર્ષની અંદર તેએ એને કદી પણ મળવા ન ખાવે તે ભાભુતનું નક્કી વચન લીધું. બીજે દિવસે સવારમાં તે સઘળાંનો પીજ મમતાથી રાલેઇને તેણે કહ્યું કે ‘મારી પ્યારી છોકરાં! ઉદ્યમ તથા સારી ચાલને માટે મેં તમને હવે મોટામાં મોટું સાધન માપેલું છે. અત્યાર સુધીમાં તમે તમારી માતચલગત વીગેરેને માટે જે સારી શાખ મેળવી છે. તેથી પણ વધારે આવતા વર્ષમાં મળવો, તથા પ્રમાણિકપણે ને સન્માર્ગે વ તનિજ સ્મા લોક તથા પરલોકનું હિત સાધી લેશો એમાં તમને કાંઈ કરીરીને કહેવું પડે તેમ નથી. બરોબર સ્માજથી બારે મહીને મા- પણે ફરીથી મળીશું, મને માાછે કે અત્યારે આપણું જૂદી પડવું જેટલુંજ એકતા છે તેટલુંજ તે દિવસનું માપણું મળવું ઋાનંદદાતા થઈ પડી. પછી તે છોકરાંચ્યાએ મહા સુશીખતે પોતાના પિતાના નવા સુકામ સુધી સાથે સાથે જવાની માત્તા તેની પાસેથી મામૌલીધી. માં પાંચ્યા બાદ વૃદ્ધ કૈંકલાંડે ઊતાના રસોડાપરની જ