પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦
માબાપ તેવાં છોકરા.

માબાપ તેવો છોકરાં લીપર સ્વચ્છ રાખીએ વગેરે ગોઠવેલું હતું તેની ચળકતી હાર તરફ માંગળી કરી કહ્યું ‘‘મહારાં વહાલાં છોકર! જુએ, ત્રે મારે કશાની જરૂર પડે તેમ નથી, માટે બહુ દયા ખાવા જેવું કાંઈ નથી.” તેમનો પિતા ચ્યા પ્રમાણે ખોલતો હતો ત્યારે છોકરાં નિરાશ થઈ ચાપચૂપ ઉભાં રહ્યાં હતાં. તેઓ જાદ પડવાં તે પહેલાં અ- રોબર એક વર્ષે પાતાની વર્ષ દહાડાની કમાઈ સાથે ત્યાં મળવાનું નક્કી કર્યું. તેઓને આશા હતી કે આમ એકત્ર કરેલો પૈસા કરીથી તેમના પિતાને આાખી જીંદગીને માટે સ્વતંત્ર કૌંજામ આ શા જ્યા તે છૂટાં પડી પોતાના શેઠ તથા ચેડાણી પાસે માત્માં મન્મથ શહેરની ધર્મશાળા ખીન્ન ગામનો ધર્મશાળાએ ક રતાં ઘણી સારી હાલતમાં છે, તે ઘણી સ્વચ્છ અને સગવડ ભરેલી રહેછે. નાની નાની કોટડીએ હારબંધ બાંધેલી છે; એ દરેક કોટ- ડીની પાછળ એક નાનો બાગ હોયછે, તેની અંદર જૂદી જૂદી તરેહનાં શાકભાજી વગેરે વાવેલાં હોયછે, ચ્યા બામ તેમાં રહેનારાં ઘરડાં માણસ પોતાને હાથે ખેછે. કોટડીની અંદર સગવડ- તાથી રાચરચીલું પૂરેલું હોય છે, તથા દરેક માણસને જોઇતી સોજો માં પૂરી પાડેલી માલૂમ પડેછે, તેથી ધર્માદા ખાતામાં માલમિલ્કત માટે જે તકરારો ઉઠે તે તકરારોનો સંભવ, કે કામદારોની લાલચ એમનું કાંઈ ત્યાં નહોતું, પ ' પ્રકરણ ૭ મું. એકલપેટાપણાનો ગુણ સુખ ભોગનો નારાકતા છે, મિસિસ ફ્રમ્પને ત્યાં રહેલાં પોતાનાં લૂગડાં તથા થોડાક મહિનાનો ખાકી રહેલો પગાર લેવા પઢી ગઈ, પોતાની તથા પોતાની શૈડાણીની વચ્ચે જે ખનાવ બન્યો હતો તેને લીધે પટીના મનમાં એવું સસ્તુ પણ નહોતું માન્યું કે ‘મિસિસ ફ્રંમ્પ મને ફરીથી રાખવાની ખૂશી બતાવશે.’ તેથી સન્મથ શહેરમાં ખીજી સાંભળેલી જંગોને માટે તે માથા રાખતી હતી, અને તે જગો હક રીતે પોતાને સગવડ પડતી ધારતી હતી.