પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં છોકર જ્યારે તે મિસિસ ફ્રમ્પને ધેર ગઈ ત્યારે ત્યાં પ્રથમ માથા તેને મળી; તેણે કપટભાવથી ખોટું કહ્યું કે ‘મિસ પેઢી, બ્રણીજ દિગિરીની વાત ! તારા એકઘ્ન જવાથી શેાણીને એટલો બધો રગેરગ ક્રોધ વ્યાપી ગયો કે તે ગાંડા જેવી થઈ ગઈ છે. તું ગ તે રાત્રિએ તો એ બેભાન થઈ ગઈ હતી, અને ત્યાર પછી કાંઈ બોલતી પણ નથી.’ બેટી કરીને એક કામ કરનારી મસિસ ક્રમ્પના ઘરમાં હતી, તે પૅટીના પર મમતા રાખતી હતી. તેણે મારથાનું બોલવું સાંભળી પટીને ધીરજ માસી કે એથી તારે કાં મનમાં લાવવું નહીં, એમાં તારો કાંઈ વાંક નથી, કારણ કે તારા ભાઈ પાસે ગયા ત્રિના તારે ચાલે તેમ નહોતું, લે, આ પાણી પી, અને સઘળા દોષ તારે માથે મૂકીશ નહિ. ખાશરે સવા વર્ષપર શેઠાણીને એવી બેશુદ્ધિ આવી હતી. જો તું રહી હોત.તોપણ એને માવી ફરીથી ખાવતજ; માટે એમાં તારે કાંઈ દિલગીર થવા જેવું નથી.’ આટલી વાત થઈ તેટલામાં તો મિસિસ ક્રમ્પે ઉપરાઉપરી ઘંટ વગાડવા માંડ્યો. સઘળાં પાસેના એરડામાં જઈ પહેાંચ્યા. હમેશના કરતાં તાણીને ઘાંટા પાડી વાત કરવામાં ખામીથી કંઈ નવિન જાણવાની ખાયેશ રાખી મિસિસ ક્રમ્પે ઘંટ વગાડયો હતો. મારવા પોતાની પૈઠાણીના ઓરડાનું કમાડ ઉધાડી નીચે પ્રમાણે તેને કહેવા લાગી કે ‘એતો ફૂટી ફ્રેન્કલાંડ છે, બીજુ કોઈ નથી, તે પોતાનાં મંત્ર રહેલાં કપડાં તથા પગાર લેવા આવી છે,’ પછી - ઢીએ બારણા સુધી જઇને કહ્યું કે ‘તમે ખુટલાં માંદાં છો તેને માટે એ ધણી દિગિરી બતાવેછે.' પોતાની માંદગીમાં કોઈ પણ દિવસ નહિ નીકળેલા એવા સ્પષ્ટ સાથી શેઠાણી ખાય કે એને અંદર ખાવવાદો.' પઢી બાજુએ ઉભી રહી બધું સાંભળતી હતી તે તરતજ સ્પંદર્ ઋાવી. તેના તરફ એકી સે જોઈને મિસિસક્રમ્પે પૂછ્યું કે ‘છોડી, સાચું કહેછે કે તું મારે માટે દિલગિર છે?' પઢીએ કાંઈ પણ ઉત્તર-ઋાખો નહિ, પરંતુ તેની દશા જોખું તેને કેટલો ત્રાસ છૂષો હતો તે તેના પહેરા.મરથી સ્પષ્ટ દેખાઇ આવતું હતું. તેનો શેઠાણી બોલી ‘શ્કરે! મને ખાત્રી થાયઢે કે તુ મારે માટે દિલર્િ છે,