પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩
માબાપ તેવાં છોકરા

મામ તો કરો તેના સિવાય બીજા કોઇને તે પોતાની પાસે પણ આાવવા દેતી નથી. મા ચાકરડીએ મારી ઢાણીને એટલી બધી નક્ષ કરી દીધી છે કે તેનું પરિણામ કેવું નિવડશે તે હું કહી શકતી નથી.' સ્મા બીના જાણી મિસિસ ક્રમ્પનાં સમાંવહાલાંમાં ભારે ગભરાટ ઉત્પન્ન થયો. તેમા જાણતાં હતાં કે એડાંક વષઁપર તેણીએ તેમના લાભનું એક વસિયતનામું કર્યું હતું; અને તેથી તેએા એવી બીક રાખતાં હતાં કે ખૈને પેઢીએ વસિયતનામું ફેરવાવે અને સબળી દોલતની માલિક પો- તેજ થઈ અસે. આ વાત તેમના મગજમાં સજ્જડ ચોટી ગઈ હતી; કારણ કે તે વખતે વર્તમાનપત્રોમાં એવો ઍકદાખલો બહાર પડ્યો હતો, અને પોતાની શાણીના બૃહદ પ્યારન લીધે પોતાની સત્તાનો ગેરઉપોગ કરવામાં એક ચાકરડી કેવી ફાવી ગઈ હતી તેનો સર્વ વૃત્તાન્ત જાહેરમાં મૂકવામાં આાવ્યો હતો. મિસિસ ક્રમ્પનાંનિટનાં સગાંઆમાં બે ભત્રિજા હતા. મોટાનું નામ જોસ્સુષ્મા ક્રમ્પ હતું; તે વેપારી હતો અને લી૨પૂલમાં રહેતો હતો, નાનાનું નામ કેપ્ટન બ્લુલીંગટન હતું; સ્માના વિશે સ્માપણે પ્રથમથી કંઇક માહિતગાર થયા છીએ, તેને પણ વૈપારમા નાંખવાના વિચાર હતો; પરન્તુ કોઈ પણ ધૂંધ વળગવા તેનું દિલ ચોટતું નહીં, ચ્યાખરે શાક ની દુકાનેથી નાસી જતુને લશ્કરમાં દાખલ થયો, તે સ્કાળસુ તથા ઉડાઉ જુવાનીએ હતો. તેની મોટી કાક. (મિસિસ ફ્રેમ્પ) કેટલીકવાર તેનાપર પાર બન તાવત, કેટલીક વાર તેને આંખોના પાટા જેવો ગણતી, કેટલીકવાર તેને પૈસા આાપતી તથા કેટલીકવાર તેને પોતાની સમક્ષ પણ ચ્યા- વા દેતી નહીં, ને કહેતી કે ‘મારી મિલ્કતમાંથી લાલ પાઈ પણ તને મળવાની નથી.' આ એનો છેલ્લો ઠરાવ હતો. પરંતુ કેપ્ટન ઇન્સુ સીંગઢનના મનમાં એમ ચ્યાખ્યું કે હું સહેલાઇથી એની કૃષા સં- પાદન કરીશ અને તેટલા માટે સારથાની ખબરથી માં આવી મેળે અને ઘરમાં જવાની તેણે હિંમત કરી, મિસિસ ક્રમ્પે તેને મ વાની માથામાં વાગે તેવી ચોખ્ખી ના પાડી,બીજે દિવસે તે પોતાનાં માણસા સહિત ત્યાં આવ્યો. પઢી તેમનો સ્માદર સત્કાર કરવા તૈયાર નહોતી, કેપ્ટન સાહેબની સાથે મિસ સેલી ખેટવર્સ હતી. તેણે લ