લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫
માબાપ તેવાં છોકરા

માબાપ તેવાં છોકરાં સટીએ કહ્યું મારે એવો ઉત્તર દેવાની કંઈ જરૂર નથી; કારણ કે મારી શેઠાણી પાસે સ્મા ગૃહસ્થને જતા અટકાવવાની મારી લેશમાત્ર પણ ઈચ્છા નથી. તેણે પોતેજ એને આાવવાની ના પાડી છે, હું ધારૂં છું કે જો એ જબરજસ્તીથી સાં જશે તો મિસિસ કમ્પને બ્ર હુંજ માઠું લાગશે, પરંતુ જો એમને તે અજમાવી જોવાની ખૂશી હશે તો મારે મના કરવાની કાંજ જર નથી. આ નીસરણી રહી મને જમણા હાથની પહેલી મેરડીમાંજ મારી ડાણી છે, પણ સાહેબજી! તમારે જતા પહેલાં મારે તમને ચેતાવવા જોઇએ; કાન રણ કે ભોજાશે જો તમે એમને ચમકાવો તો એમનું મૃત્યુ થઈ બેસશે, જરીક અચ્યો કે ગભરાટ એમને બેશુદ્ધિમાં લાવી નાંખેછે,’ હવે શું કરવું તે વિચારવામાં કેપ્ટન બ્લુમિંગટન અને સેલી એક Úળના સામું જોવા મંડ્યાં, એક બારી મગાડી તે મસલત કરવાને ગયાં, અને તેચ્યા છાનીછાની વાત કરતાં હતાં તેટલામાં એક ગાડી બારણુ સ્માગળ માવી ઉભી રહી, એ ગાડી મિસિસ

  • મ્પના સગાંવહાલાંથી ભરેલી હતી. આ સઘળાં મારવાએ લખેલા

કાગળને લીધે ડાગના ગાડીમાં બેશીને માવ્યાં હતાં. મિ. જોયુષ્મા ક્રમ્પ એ ગાડીમાં હતો નહીં, તેને પણ લખવામાં આાવ્યું હતું પર્- ન્તુ તે લીવરપૂલથી સ્માત્રી પહેર્યો નહોતો. ૫૫ અત્રે કહેવું જોઇએ કે સ્મા ગાડીમાં આવેલાં સધળાં કેપ્ટન બ્લુમીંગટનનાં કી દુશ્મન હતાં; તેથી જ્યારે તેએ ગાડીમાંથી ખહાર નીકળ્યાં અને દીવાનખાનાની બારીએ તેને ઉભેલા જોયો ત્યારે તેને મનહદ સ્માશ્ચર્ય અને ધિક્કાર ઉત્પન્ન થયાં. શકથી સહાસિક થઇને તેઓએ નિર્ણય કર્યો કે પઢીને લાંચ સ્થાપી તે મિસીસ કંપ પાસે જાય છે અને બીજાંચ્યાને આવવા દેતો નથી. આા વિચાર કરી તેઓ ગાડીમાંથી બહાર નીકળી પટી પાસે થઇને મારા પાસે સાચ્યાં ગયાં. માથા એક બીજી કોટડીમાં તેમની સાથે ગઈ અને થોડીકવાર સુધી તેમની સાથે ત્યાં રહી. દીવાનખાનામાંથી બહાર નીકળા સોસી સેક્ષી કેપ્ટન બ્લુમીંગટનને મોટેથી કહ્યું એ તો આપણી સાથે પ્રપંચ રમછે, ‘એક પગ દૂધમાં ને એક પગ દહીમાં