માબાપ તેવાં છોકરાં. મળશે નહીં, ખીજો પૈસશે તેને પણ એમ; ત્રીજાને પણ તેમ, ત- મારામાંથી કોઇનું પણ મા જોવાને કે કોઇની સાથે વાત કરવાને હુંખૂશી નથી.’ અંદર પેસવાની કોઇની પણ હિમ્મત ચાલી નહીં, મિસિસ મ્પની મ્યા૨ે કેવી તબીયતછે તે તેવા આવવાનું તેમનું બાનુ તેમના મનમાંને મનમાં રહ્યું. બંને પક્ષવાળાં જૂદી જૂદા એરડામાં ગયાં અને ત્યાં ફૂઢીપર ગાળાના વરસાદ સિવાય બીજુ કાંઈ પણ મો. લાવું હોતું. સાં તેમણે કાગળ, કલમ અને શાહી મંગાવ્યાં, અને પોતાને જે લખવાનું હતું તે લખ્યું, પી ૠતે તે સીડી લઈ ગઈ. અગર જો કે મારયાને સળાઓમે લાંચ આાપી હતી તે- થાપિ પોતાને મિસિસ ક્રૃમ્પ તરો જે કાંઈ મળવાનું હતું તે ગ્ માવવાની બીકને લીધે તે સીડી લઈ નહોતી ગઈ ઘણી મુશીબતે મિસિમ ક્રમ્પે તે બોડીગ્મા જોવાની દા પાડી. ખાખરે તેણે કહ્યું તે સઘળાંને હમણાંજ અહિં બોલાવો.’ તેએા સઘળાં તરતજ અંદર આવ્યાં; ફક્ત સોસીસેલી ખહાર રહી હતી કારણ કે બ્લુશિંગ્ટને એમ કહ્યુ કે ‘ોતું આપણું સારૂં ઇચ્છતી હોય તો અંદર આવીશ નહીં.’ તગ્માને અંદર લાવીને પટી ખહાર જતી હતી, પરંતુ તેની ઝંડાણીએ તેને પાછો બોલાવી મને કંચીએાના ઝમખામાંથી એક કૂંચી કાઢી ખાપી એક કોતરો ઉઘાડવાને કહ્યું. તેણે તે ઉપાયો, ગસિસ ક્રમ્પે કહ્યું કે ‘લાલ દોરીથી બાંધેલી અને ત્રગુ સિક્કા ૬- રેલા છે તે બીંદડી લાવ.' સઘળાંએ પોતાની ચ્યાંખો તે તરફ ફેરવી, કારણ કે એ તેનું વસિયતનામું હતું. તેણે ધીમે રહીને સીલ ઉખાડી, લાલદોરી કાઢી નાંખી,અંદરનો મોટો કાગળ હતો તે કાઢી ઉદ્માચો અને કંઈ પણ ખોળાચાલ્યા વગર તે વચમાંથી ફ્રાડી નાંખ્યો, પછી તે કડકાના પણ ઍવા ઝીણા ઝીણા કડક કરી નાંખ્યા કે તેની અંદર શું લખ્યું હતું તે વાંચી શકાય નહીં, સ્માસપાસ ઉભેલા ને લીધે એકબીજાની તરફ નિહાળવા લાગ્યા. તેમને તો ખકરું કાઢતાં ઊંટ પેસી ગયું. પછી મિસસ ક્રમ્સે કહ્યું જેમાં તમારી મરજી પડે તેમ તમે જીવો. હું હજી જીવની છું, મારી શુદ્ધબુદ્ધિ હજી જાણ છે. મારા પૈસા મારા પોતાના છે, મારી મિકકત મારી પોતાની જ
પૃષ્ઠ:Maa Baap Teva Chhokara.pdf/૬૮
Appearance